જામનગર: રસુલનગર અંગે નિવેદન સામે પગલાની માંગ

  • જામનગર: રસુલનગર અંગે નિવેદન સામે પગલાની માંગ
    જામનગર: રસુલનગર અંગે નિવેદન સામે પગલાની માંગ

જામનગર તા.3
જામનગરના બેડ ંસુલ જગાને મીની પાકિસ્તાન ગણાનાર ગુજરાત હિન્દુ સેના સામે સ્થાનિક રહીશો દ્વારા આજે રેલી કાઢી જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. ગુજરાત હિન્દુ સેના દ્વારા તાજેતરમાં રસુલ નગરને મીની પાકિસ્તાન ગણાવ્યું હતું. આ મુદે આજે સ્થાનિક રહિશોએ એક વિશાળ રેલી કાઢી હતી. અને જામનગર જીલ્લા પોલીસ વડાને આવેેદન પત્ર પાઠવી શાંતિ ડહોળતા લોકોે સામે પગલા ભરવાની માંગ કરી હતી.