આ વિડીયો જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો

  • આ વિડીયો  જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો
    આ વિડીયો જોઈને કહેશો શું શાનદાર કેચ છે, ત્રીજા માળથી પડતા બાળકને કેચ કરીને બચાવી લેવાયો

દમણ માં એક રોમાંચક ઘટના બની હતી. ત્રીજા માળથી પડી રહેલા બાળકનો આબાદ બચાવ થયો હતો. કારણ કે, નીચે ઉભેલા લોકોએ તેને પકડી લીધો હતો. આ ઘટનાનો દિલધડક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે આંખના પલકારામાં બાળક નીચે પડી રહ્યું છે, અને નીચે ઉભેલુ ટોળુ બાળકને પકડી લે છે. બાળક કેચ કરવાનો દમણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.