પોરબંદરમાં સ્મશાનના રોક ગાર્ડન ફૂવારામાં પાણી ઉડવાને બદલે પાંદડા ફૂટ્યા !

  • પોરબંદરમાં સ્મશાનના રોક ગાર્ડન ફૂવારામાં પાણી ઉડવાને બદલે પાંદડા ફૂટ્યા !
    પોરબંદરમાં સ્મશાનના રોક ગાર્ડન ફૂવારામાં પાણી ઉડવાને બદલે પાંદડા ફૂટ્યા !

પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે લીયો પાયોનીયર ક્લબ દ્વારા વર્ષો પહેલા લાખો રૂપીયાના ખર્ચે રોક ગાર્ડન ફૂવારો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ તેની જાળવણી અને જતન નહીં થતા અઘોચરમાં ફેરવાઈ ગયો છે અને ફૂવારામાંથી પાણી ઉડવાને બદલે ઉગી ગયેલા ઝાડી-જાંખરામાંથી પાંદડા ફૂટી રહ્યા છે. (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)