ફેન્સની ડિમાન્ડ પર ટૂંક સમયમાં રિલીઝ થશે યો યો હની સિંહનું આ ગીત

  • ફેન્સની ડિમાન્ડ પર ટૂંક સમયમાં રિલીઝ થશે યો યો હની સિંહનું આ ગીત
    ફેન્સની ડિમાન્ડ પર ટૂંક સમયમાં રિલીઝ થશે યો યો હની સિંહનું આ ગીત

મુંબઇ: દુનિયાભરમાં યો યો હની સિંહના પ્રશંસકોએ ફરી એકવાર પોતાની તાકાત અને શક્તિનો પુરાવો આપ્યો છે. રોકસ્ટાર યો યો હની સિંહ પોતાના પાર્ટી નંબર 'ઠુમકા' બાદ વધુ એક હિટ પાર્ટી ગીત સાથે જોરદાર વાપસી રહ્યા છે. તમને જણાવી દઇએ કે તેમણે પોતાનું નવું ગીત સિદ્ધાર્થ કપૂર ની ફિલ્મ મરજાવા માટે ગાયું હતું. જે હવે રિલીઝ કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે યો યો હની સિંહના પ્રશંસકોએ ગીત રિલીઝ કરવાની માંગ કરી હતી. જેથી ફિલ્મના નિર્માતાઓએ તમામ અફવાઓને નજર અંદાજ કરતાં કહ્યું હતું કે ગીતને હટાવવામાં આવ્યું નથી અને રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ પહેલાં હની સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરતાં કહ્યું હતું કે આ ગીત જલદી બધાની વચ્ચે દસ્તક દેશે અને તેને જરૂર સાંભળવું જોઇએ કારણ કે તમે તેને સાંભળ્યા બાદ નાચી ઉઠશો. ગાયક સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકો સાથે ખુશખબરી શેર કરતાં લખ્યું કે "”.તાજેતરમાં જ યો યો ગેલેરિયા અલ મહાદ્વીપમાં પોતાના પરફોમન્સ સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત પ્રશંસકોનું દિલ જીત્યું હતું.