અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા, પછી જે થયું...જુઓ

  • અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા, પછી જે થયું...જુઓ
    અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા, પછી જે થયું...જુઓ

નવી દિલ્હી: અબુધાબી ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે હાથ મિલાવી ન શકનાર માસૂમ બળકીને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે પ્રિન્સ પોતે તેના ઘરે પહોંચી જશે. પ્રિન્સે છોકરીના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી. સોશિયલ મીડિયા પર અલ નાહયાનના સરળ સ્વાભાવના ખુબ વખાણ થઈ રહ્યા છે. નાનકડી બાળકી આયેશા મોહમ્મદ માશીત અલ અઝરોઈએ સાઉદી અરબના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝના અધિકૃત સ્વાગત દરમિયાન શેખ મોહમ્મદ બિન ઝાયેદને શુભેચ્છા પાઠવવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો હતો. પરંતુ ક્રાઉન પ્રિન્સ