સીલ તૂટેલા પેપર ધાબડાતા છાત્રોનો હંગામો

  • સીલ તૂટેલા પેપર ધાબડાતા છાત્રોનો હંગામો
    સીલ તૂટેલા પેપર ધાબડાતા છાત્રોનો હંગામો

વઢવાણ તા. 17
સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરીક્ષામાં પ્રશ્ર્નપત્રોનું કવર સીલબંધને બદલે ખુલ્લું હોવાથી ઉમેદવારોએ હોબાળો મચાવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, અને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરતા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પરીક્ષા કેન્દ્ર ખાતે ધસી જઇ મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કની ની પરીક્ષા લેવાઇ હતી.
(અનું. આઠમાં પાને)