બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ નબળું પડ્યું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ', 2ના મોત

  • બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ નબળું પડ્યું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ', 2ના મોત
    બાંગ્લાદેશમાં પ્રવેશ બાદ નબળું પડ્યું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ', 2ના મોત

ઢાકા: ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' (Cyclone Bulbul) બાંગ્લાદેશમાં પ્રવેશ કર્યા બાદ ધીરે-ધીરે નબળુ પડવા લાગ્યું છે. હવામાન અધિકારીએ તેની જાણકારી આપી છે. 

હવામાન વિભાગના નિર્દેશક શમસુદ્દીન અહમદના હવાલેથી બીડીન્યૂઝ24એ રવિવારે સવારે જણાવ્યું કે સમુદ્વી પોર્ટને સ્થાનિક સાવધાની સંકેત સંખ્યા-3 ફરકાવવાની સલાહ આપી છે.માછીમારોને સાવધાની વર્તવાની આપી સલાહ
શનિવારે રાત્રે ભૂસ્ખલન બાદ વિભાગે મોંગલા અને પાયરાના સમુદ્વી પોર્ટને 'ગ્રેટ ડેંજર સિંગ્નલ નંબર-10' ફરકાવવાની સલાહ આપી છે. ઉત્તરી ખાડીમાં માછલીઓ પકડનાર બધા જહાજો અને હોડીઓને આગામી સૂચના સુધી સાવધાની વર્તવાની સલાહ આપી છે.