રામ મંદિરની ડિઝાઈન તૈયાર જ છે, અમદાવાદના આ આર્ટિટેક્ટે 30 વર્ષ પહેલા VHP સાથે મળીને બનાવી હતી

  • રામ મંદિરની ડિઝાઈન તૈયાર જ છે, અમદાવાદના આ આર્ટિટેક્ટે 30 વર્ષ પહેલા VHP સાથે મળીને બનાવી હતી

અમદાવાદ :આજે સુપ્રિમ કોર્ટે રામ જન્મ ભૂમીનો ચુકાદો (ayodhya verdict) આપવામાં આવ્યો છે. કોર્ટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ અને મંદિર નિર્માણ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે દરેક દેશવાસી રામ મંદિર  કેવુ બનશે તેવા સપના જોઈ રહ્યાં છે. ત્યારે રામમંદિરના ઐતિહાસિક ચુકાદા વચ્ચે તમને જાણવુ ગમશે કે, રામમંદિર કેવુ બનશે તેની ડિઝાઈન છેલ્લાં 30 વર્ષથી તૈયાર છે. રામ મંદિર માટે 1978માં VHP સાથે રહીને અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ ડિઝાઈન તૈયાર કરી હતી. રામંદિરનો દરેક ખૂણો કેવો હશે તેનું સંપૂર્ણ પ્લાનિંગ તેમની પાસે રેડી છે.   મમંદિરના મુખ્ય આર્કિટેક ચન્દ્રકાન્ત સોમપુરા અમદાવાદના વતની છે. જેઓએ રામ મંદિર માટે 1978માં વીએચપી સાથે રહીને ડિઝાઇન તૈયાર કરી હતી. આજે પણ આ ડિઝાઈન તેમની પાસે છે. સોમનાથ મંદિરની ડિઝાઈન પર સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જ બનાવાઈ હતી. આ સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ શિલ્પકામ સાથે સંકળાયેલું છે અને મંદિર બાંધકામ કરવામાં આવે છે. રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચન્દ્રકાન્ત સોમપુરા છે. ચંદ્રકાંત સોમપુરાએ આ મંદિર કેવુ હશે તે મીડિયાને જણાવ્યું હતું.