યુનિક ટોપિક લાવનાર આયુષ્યમાનની ‘બાલા’નો REVIEW વાંચીને તમે જ નક્કી કરો જોવી કે નહિ...

  • યુનિક ટોપિક લાવનાર આયુષ્યમાનની ‘બાલા’નો REVIEW વાંચીને તમે જ નક્કી કરો જોવી કે નહિ...
    યુનિક ટોપિક લાવનાર આયુષ્યમાનની ‘બાલા’નો REVIEW વાંચીને તમે જ નક્કી કરો જોવી કે નહિ...

નવી દિલ્હી :બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાલા (Bala) આજે રિલીઝ થઈ ચૂકી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ઉપરાંત યામી ગૌતમ, ભૂમિ પેંડનેકર, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા મહત્વના રોલમાં છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હંમેશા યુનિક ટોપિક પર ફિલ્મ કરનાર આયુષ્યમાન આ વખતે ટાલિયાપણા સામે ઝઝૂમી રહેલા શખ્સનું પાત્ર લઈને આવ્યા છે. તો ભૂમિ પેંડનેકર એવી યુવતીના રોલમાં છે, જો પોતાના કાળા રંગને કારણે પરેશાન છે.