‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું છે એ????

  • ‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું છે એ????
    ‘હોટેલ મુંબઈ’માં ડિરેક્ટરે ખોલ્યું મુંબઈ હુમલાનું મજેદાર રહસ્ય, આખરે શું છે એ????

નવી દિલ્હી :ફિલ્મ ‘હોટેલ મુંબઈ (Hotel Mumbai)’ ને લીને ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસનું કહેવું છે કે, તેમણે મુંબઈના તાજમહેલ પેલેસ (hotel taj mumbai) હોટલમાં 26/11 ના આતંકી હુમલા (26/11 attack) માં કર્મચારીઓ અને બચાવ ગ્રૂપની વચ્ચે ફોન પર થયેલી અસલી વાતચીતના ટેપનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે. મુંબઈમાં વર્ષ 2008માં 26/11 ના રોજ થયેલા આતંકી હુમલાને લીને બનેલી ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હૈમર અને નાજનીત બોનાદી મહત્વના રોલ કરી રહ્યાં છે.