PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો

  • PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો
    PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો

સચિન અરોરા): PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ ચેન્નાઈ (Chennai)માં વાતચીત બાદ બંને નેતાઓએ તાજ ફિશરમેન કોવ હોટલમાં કલાકૃતિઓ અને હેન્ડલૂમનું પ્રદર્શન નીહાળ્યું. આ દરમિયાન પીએમ મોદીએ શી જિનપિંગને અનેક ભેટ આપી. આ ભેટમાં શી જિનપિંગની તસવીરવાળી શાલ, નચિયારકોઈલ દીપ સામેલ છે.    પીએમ મોદી દ્વારા ભેટ કરવામાં આવેલી આ શાલની ખાસ વાત એ છે કે ચીની રાષ્ટ્રપતિની તસવીરવાળી આ શાલને હાથેથી બનાવવામાં આવી છે. કોઈમ્બતુર જિલ્લાના સિરુમુગિપુદ્દુરમાં શ્રી રામલિંગા સોદામબિગઈ હેન્ડલૂમ વણકર સહકારી સમિતિના વણકરો દ્વારા શીનું ચિત્ર શાલ પર કંડારવામાં આવ્યું છે.