પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'

  • પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'
    પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ) તાજેતરમાં જ મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનનાર પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'છપાક'નું શૂટિંગ પુરૂ કરી લીધું છે અને હવે તે પોતાની બીજી ફિલ્મ '83'ને લઇને ખૂબ વ્યસ્ત છે. તો બીજી તરફ તેમની અંગત જીંદગીને લઇને એક અફવા ખૂબ ઝડપથી ફેલાઇ રહી છે. જી હાં રણવીર સિંહ  સાથે લગ્ન બાદ સતત દીપિકા પાદુકોણના પ્રેગ્નેંટ હોવાની અફવાએ જોર પકડી ચૂકી છે. જ્યાં દરેક વાર દીપિકા આ સમાચારને મજાકમાં ઉડાવતાં ઇગ્નોર કરી દે છે, તો આ વખતે તેમણે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે.