બોક્સ ઓફિસ પર 'The Sky Is Pink' ની ખરાબ શરૂઆત, કરી માત્ર આટલા કરોડ કમાણી

  • બોક્સ ઓફિસ પર 'The Sky Is Pink' ની ખરાબ શરૂઆત, કરી માત્ર આટલા કરોડ કમાણી
    બોક્સ ઓફિસ પર 'The Sky Is Pink' ની ખરાબ શરૂઆત, કરી માત્ર આટલા કરોડ કમાણી

નવી દિલ્હી: લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક' ગઇકાલે (11 ઓક્ટોબર)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. 'માર્ગરિટા વિધ અ સ્ટ્રો' ફેમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડાએ લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કર્યું.  આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ઝાયરા વસીમ , ફરહાન અખ્તર  રોહિત સરાફ  પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની કહાણી એકદમ ઇમોશન છે. પરંતુ બોક્સ ઓફિસના પ્રથમ દિવસનું કલેક્શન જોઇને એવું લાગે છે કે આ લોકોને દિલને સ્પર્શવામાં નિષ્ફળ સાબિત રહી છે.