FIRST LOOK: 'સૂર્યવંશી'ની સાથે દેખાયા 'સિમ્બા' અને 'સિંઘમ', મળીને કરશે દુશ્મનોને ચિત

  • FIRST LOOK: 'સૂર્યવંશી'ની સાથે દેખાયા 'સિમ્બા' અને 'સિંઘમ', મળીને કરશે દુશ્મનોને ચિત
    FIRST LOOK: 'સૂર્યવંશી'ની સાથે દેખાયા 'સિમ્બા' અને 'સિંઘમ', મળીને કરશે દુશ્મનોને ચિત

નવી દિલ્હીઃ અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કેફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ''સૂર્યવંશી'' (Sooryavanshi)'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના ક્લાઇમેક્સથી એક શાનદાર સીન સામે આવ્યો છે. જ્યાં કાલે ફિલ્મમાં અક્ષય કુમારની ભૂમિકાનું નામ સામે આવ્યું હતું તો હવે આ ફિલ્મમાં 'સિંબા' (Simmba)' અને સિંઘમ (Singham)'ની એન્ટ્રી થઈ ચુકી છે.  ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરીના કેફ (Katrina Kaif)એ થોડા સમય પહેલા ફિલ્મના શૂટિંગ સેટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં બોલીવુડના ત્રણ સ્ટાર કોપ અવતારમાં જોવા મળી રહ્યાં છે. કેટરીના કેફની આ પોસ્ટે કોપ ડ્રામાની રાહ જોઈ રહેલાના મસાલેદાર ખબર આપી છે. જુઓ આ પોસ્ટ...