રણવીર સિંહે અનન્યા પાંડેની પહેલ ''So Positive''ની કરી પ્રશંસા!

  • રણવીર સિંહે અનન્યા પાંડેની પહેલ ''So Positive''ની કરી પ્રશંસા!
    રણવીર સિંહે અનન્યા પાંડેની પહેલ ''So Positive''ની કરી પ્રશંસા!

મુંબઇ: તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં 'રાઇઝિંગ સ્ટાર ઓફ ધ ઇયર'નો ખિતાબ જીત્યા બાદ, અભિનેત્રી અનન્યા પાંડેરણવીર સાથે રણવીર સાથે સમય વિતાવતા જોવા મળી, જ્યાં અભિનેત્રી અનન્યા પાંડેની પહેલ સો પોઝિટિવની પ્રશંસા કરતાં જોવા મળી. અનન્યા પાંડેએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રણવીર સિંહે વ્યક્ત કર્યું છે કે અભિનેત્રી અને આ પહેલ પર કેટલો ગર્વ અનુભવી રહ્યા છે. 

એક તરફ જ્યાં રણવી સિંહે સકારાત્મક થવા માટે અનન્યાની પ્રશંસા કરી છે, તો બીજી તરફ અભિનેતા દ્વારા કરવામાં આવેલા વખાણ માટે અનન્યા અભિભૂત અનુભવી રહી છે. અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં લખ્યું કે Thank you for making me and everyone else around you smile