PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ

  • PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ
    PM મોદીની અમેરિકા યાત્રા માટે પાકિસ્તાને ન આપી એરસ્પેસ, ફગાવી ભારતની માંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે એટલે કે 22 સપ્ટેમ્બરે અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં 'Howdy Modi' ઈવેન્ટમાં 50 હજાર ભારતીય-અમેરિકન નાગરીકોને સંબોધિત કરવાના છે. આ ઈવેન્ટ માટે પીએમ મોદી શનિવારે અમેરિકા માટે રવાના થશે. એવામાં ભારત સરકાર સરકારે પાકિસ્તાનને ઔપચારિક વાત કરી હતી કે પીએમ મોદીના પ્લેનને પોતાના એરસ્પેસ પરથી પસાર થવા દે. પરંતુ, પાકિસ્તાને આ માંગ ફગાવી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ રવિવારે અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં 50 હજાર અમેરિકાન ભારતીયોને સંબોધિત કરવાના છે. વિદેશમાં પીએમ મોદીની અત્યાર સુધીમાં આ સૌથી મોટી ઈવેન્ટ માનવામાં આવી રહી છે. આ સિવાય પીએમ મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGC)માં પણ ભાષણ આપવાના છે.