નવા ફોટા સામે આવતાં જ ફરી ટ્રોલ થઇ સુહાના ખાન, લોકોએ કહ્યું- 'વિગ વાળો SRK'

  • નવા ફોટા સામે આવતાં જ ફરી ટ્રોલ થઇ સુહાના ખાન, લોકોએ કહ્યું- 'વિગ વાળો SRK'
    નવા ફોટા સામે આવતાં જ ફરી ટ્રોલ થઇ સુહાના ખાન, લોકોએ કહ્યું- 'વિગ વાળો SRK'

નવી દિલ્હી: બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) કેટલાક દિવસોથી સમાચારોમાં છવાયેલી છે. તાજેતરમાં જ સુહાના ખાને (Suhana Khan) ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં પોતાની માસ્ટર ડિગ્રી માટે એડમિશન લીધું છે. તો બીજી તરફ સુહાના ખાન (Suhana Khan)ના બોલીવુડ ડેબ્યૂને લઇને સતત ચર્ચા થઇ રહી છે. આ ક્રમમાં ફરી એકવાર સુહાના ખાન (Suhana Khan)નો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પુત્રી સુહાના ખાન (Suhana Khan)એ અત્યાર સુધી બોલીવુડમાં પગ મુક્યો નથી, પરંતુ ક્યારેક ક્યારેક કોઇને કોઇ વસ્તુને લઇને તે ચર્ચામાં રહે છે જેનો 'શ્રેય' તેના વાયરલ ફોટા અને વીડિયોને જાય છે. હવે સુહાનાના આ નવા ફોટા તેમની ટ્રોલિંગનું કારણ બની ગઇ છે. જુઓ આ તસવીરો...