બાહુબલી'ની યાદ અપાવી રહ્યું છે 'Sye Raa Narasimha Reddy'નું શાનદાર ટ્રેલર

  • બાહુબલી'ની યાદ અપાવી રહ્યું છે 'Sye Raa Narasimha Reddy'નું શાનદાર ટ્રેલર
    બાહુબલી'ની યાદ અપાવી રહ્યું છે 'Sye Raa Narasimha Reddy'નું શાનદાર ટ્રેલર

નવી દિલ્હીઃ મહાનાયક અમિતાભ બચ્ચન  (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi)ની આગામી ફિલ્મ 'સઈ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)'નું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી લોકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા.  આ ટ્રેલર એટલું જબરદસ્ત છે કે સિરીઝ થતાં તે ટ્વીટર પર છવાય ગયું છે. #Sye Raa Narasimha Reddy Trailer સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટ્રેલરનો એક સીન ખુબ દમદાર છે. અહીં ઐતિહાસિકતાને ખુબ ભવ્યતાની સાથે દેખાડવામાં આવી છે. જુઓ આ ટ્રેલર...