699 ડોલરમાં 6 નવા કલર સાથે Iphone 11 લોન્ચ, વાઇડ અને અલ્ટ્રાવાઇડ કેમેરા તેમજ એક ટેપથી વીડિયો રેકોર્ડ થશે

  • 699 ડોલરમાં 6 નવા કલર સાથે Iphone 11 લોન્ચ, વાઇડ અને અલ્ટ્રાવાઇડ કેમેરા તેમજ એક ટેપથી વીડિયો રેકોર્ડ થશે
    699 ડોલરમાં 6 નવા કલર સાથે Iphone 11 લોન્ચ, વાઇડ અને અલ્ટ્રાવાઇડ કેમેરા તેમજ એક ટેપથી વીડિયો રેકોર્ડ થશે

અમેરિકાની સ્માર્ટફોન કંપની એપલની સૌથી મોટી ઇવેન્ટ કેલિફોર્નિયામાં શરુ થઇ ગઇ છે. કંપનીએ 699 ડોલરમાં Iphone 11 લોન્ચ કર્યો છે. Iphone 11 Pro લોન્ચ- હાઇલાઇટ્સ
બે કલાક સુધી પાણીમાં રહેશે તો કંઇ નહીં થાય
પર્પલ, વહાઇટ, યેલો, ગ્રીન, એકવાટીક રેડ જેવા કલર
6.1 ઇન્ચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે
ડોલ્બી એટમસથી વીડિયો જોતી વખતે થિયેટર જેવો દમદાર સાઉન્ડ મળશે
ડ્યુઆલ કેમેરા
એક વાઇડ કેમેરા અને બીજો 12 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા 12
વાઇડ કેમેરા શોટ સાથે અલ્ટ્રાવાઇડ શોટ સાથે લઇ શકાશે
વાઇડ શોટની અંદર બેકગ્રાઉન્ડમાં તમને બીજા કેમેરાની ફ્રેમ દેખાશે અને યુઝર બન્ને મોડની વચ્ચે સ્વીચ કરી શકશે
ઇમેજ પ્રોસેસિંગ વધુ સ્માર્ટ
વાઇડ એંગલ કેમેરાથી તમે વાઇડ કેમેરા પોર્ટ્રેટ લઇ શકો છો
4ક વીડીયો, સ્લો મોશન, 60 ફ્રેમ પર સેકન્ડથી રેકોર્ડીંગ
શટર બટનને ટેપ કરીને હોલ્ડ કરવાથી ક્વિક વીડિયો રેકોર્ડ થશે
સ્માર્ટફોનમાં હાઇએસ્ટ ક્વોલોટી વિડિયો રેકોર્ડીંગ
રિયલટાઇમ પ્રોસેસિંગથી હાઇ ક્વોલીટી તસવીરો મળશે
વાઇડ અને અલ્ટ્રા વાઇડ 2એક્સ ઝુમ અને 4K રેકોર્ડીંગની સુવિધા સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકાશે કંપનીને ફ્રન્ટમાં 12 MP કેમેરા છે જેનાથી સ્લોમોશનમાં સેલ્ફી લઇ શકાશે
એપલે તેને સ્લોફી નામ આપ્યું છે
આઇફોનમાં એ13 બાયોનિક ચીપ છે જે અત્યારે સૌથી ફાસ્ટ ચીપ છે.
ગ્રાફિક્સના જીપીયુ પર્ફોર્મન્સમાં પણ તે ફાસ્ટેસ્ટ જીપીયુ છે એપલ આર્કેડ લોન્ચ એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે. કંપનીએ તેનું ભાડુ 4.99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે.પહેલો મહિનો યુઝરને ફ્રી ટ્રાયલ આપવામાં આવશે. ટીમ કૂકે એપલ ટીવી પ્લસની જાહેરાત પણ કરી હતી. આ સર્વિસમાં ટીવી કન્ટેન્ટ યુઝર્સને મળશે. એપલ ટીવી પ્લસ લોન્ચ મુવી , કોમેડી, ડ્રામા, ક્વીઝ શો જેવા એમેઝોન અને નેટફ્લિક્સના પ્લેટફોર્મની જેમ એપલે એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી છે. 1 નવેમ્બરથી 100 દેશમાં આ સેવા મળશે. તેનું માસિક ભાડુ 4.99 ડોલર છે. ટીમ કૂકે જણાવ્યું કે જો તમે અત્યારે આઇફોન કે આઇપેડ ખરીદશો તો એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. એપલ પ્લસની એપ્લીકેશન તમારી સ્ક્રીન પર હશે જેમાંથી તમે આ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો. નવી એપલ સીરીઝ 5 લોન્ચ આ વોચનું ઓન રેટિના ડિસ્પ્લે ક્યારેય બંધ નથી થતું
પહેલાની વોચમાં કાંડુ નમે તો વોચ બંધ થઇ જતી હતી
લો ટેમ્પરેચર પોલીસિલીકોન ઓક્સાઇડ ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ
લો પાવર ડિસ્પ્લે ડ્રાઇવર, એમ્બિયનટ લાઇટ સેન્સર અને 18 કલાકની બેટરી લાઇફ
તમારે જોવા માટે કાંડુ ઉંચુ નહીં કરવું પડે ખાસ કરીને જ્યારે ટ્રેનમાં હો કે ક્યાંય મિટીંગમાં બેઠા હો તો કામ લાગશે
બિલ્ટ ઇન કમ્પસથી તમારી દિશા પણ જોઇ શકશો આઇફોનની જેમ મેપ જોઇ શકશો
ઇમરજન્સી સર્વિસમાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી કોલિંગ સર્વિસ શરુ કરી છે જેનાથી 150 દેશમાં કોલ કરી શકાશે.
આ સ્વિમપ્રુફ છે ઇસીજી કરી શકે, એપલ પે જેવી સુવિધાથી સજ્જ છે
સીરીઝ 5 જીપીએસ - 399 ડોલરમાં મળશે
સેલ્યુલર મોડલ 499 ડોલમાં મળશે
ડિલીવરી 20 સપ્ટેમ્બર સુધીમાં.
સિરીઝ 3 પણ લાઇનમાં ચાલુ રહેશે. હવે તે જીપીએસ, હાર્ટ રેટ સેન્સર, સહિતની સુવિધા સાથે 199 ડોલરમાં મળશે