માધવપુર (ઘેડ)થી 200 શ્રધ્ધાળુઓનો પદયાત્રીક સંઘ દ્વારકા જવા રવાના

  • માધવપુર (ઘેડ)થી 200 શ્રધ્ધાળુઓનો પદયાત્રીક સંઘ દ્વારકા જવા રવાના
    માધવપુર (ઘેડ)થી 200 શ્રધ્ધાળુઓનો પદયાત્રીક સંઘ દ્વારકા જવા રવાના

માધવપુર(ઘેડ): તા.10
માધવપુર ઘેડ ના ચામુંડ ટીમ્બા વિસ્તાર નાં રેવાસી વજ્દેભાઈ રામદેભાઇ માવદીયા તેમના સંઘ આસરે 200 વ્યક્તિ માધવપુર થી દ્વારકા પગપાળા આજરોજ રવાના થયા હતા.
માધવપુર ના ગણેશજી ના મંદિરે દર્સન કરી ને તમામ પગપાળા જનાર લોકો ગણેશ મંદિરે એકઠા થયા હતા ને ત્યાંથી આસરે 200 થી વધુ લોકો વજ્દેભાઈ રામદેભાઈ માવદીયા ના સંઘ માં જોડાયા હતા દ્વરકા જવા માટે તમામ લોકો પગયાત્રા ની સરુવાત કરી હતી.
પગયાત્રીકો ના જણાવ્યા મુજબ તેવો ને રસ્તા માં ઘણા સેવાભાવી લોકો દ્વારા ચાપાણી નાસ્તો કરવામાં આવે છે ત્યાર બાદ રગબાઈ એક રાત રોકાય ને ત્યાંથી સીધા તેવો નો સંઘ પાલખડા ગામે પોચસે સેવાભાવીકો દ્વારા તે સંઘ ના ધામ ધૂમ થી સામેયા કરવા માં આવે છે ને જમાડવા માં આવે છે ત્યાંથી સંઘ પગપાળા તેની યાત્રા ફરી ચાલુ કરે છે ને હર્ષદ ગામ ખાતે તેવો ના સામયા કરવા માં આવે છે ત્યાંથી તેવો ચોથા દિવસે ભીમપરા ગામે પોહ્ચે છે ત્યાં સેવાભાવી લોકો દ્વારા ધામધૂમ થી જમાડવા માં આવે છે ભોજન કરીયા બાદ તેવો નો સંઘ દ્વારકા પોહચે છે ને દ્વારકા પોચી ને દ્વારકાદિસ ને શીશ જુકાવી ને પ્રાથના કરવા માં આવે છે તેવો ના ગામ માં શુખ શાંતિ ને એકતા રહે ને કોયજાત ની ગામ ઉપર આફત ના આવે ત્યારે તેવો ની પગયાત્રા દ્વારકા પૂણ થાય છે નેબીજે દિવસે માધવપુર પરથ ફરે છે ને માધવપુર પોચી ને માધવપુર ના માધવરાઈજી ના નિજમંદિરે ધામધૂમ સંઘ દ્વારા ધજા ચડાવા માં આવે છે.