ખાંભાના ઉમટીયા ગામે ભારે વરસાદથી દિવાલો ધરાશાયી

ખાંભા:તા.10
ખાંભા ના ઉમરીયા ગામે ત્રણ મકાનો ની દીવાલ ધરાશાયી થતા દીવાલ ધારીશિય થતા લોકો થયા બે ઘર થયા હતા જો કે કોઈ જાનહાની નથી થઈ પણ દીવાલો નો ભાગ રસ્તા ઓ વચ્ચે પડતા રસ્તાઓ થોડી વાર માટે થાય બંધ.થયા હતું. વિનુભાઈ માગરોળિયા, ધીરુભાઈ સુહાગિયા, ભરતભાઈ સુહાગિયા ના મકાનો ની દીવાલ ધરાશિય..
ખાંભા તાલુકા માં મેઘરાજા મન મૂકી ને વરસિયા છે ત્યારે છેલ્લા 5 દિવસ થી મેઘરાજા આખો દિવસ દરમિયાન ધીમીધારે તેમજ ધોધમાર એન્ટ્રી કરી જાય છે ત્યારે તાલુકા ના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આખા સિઝન કરતા અવકસાથે પડી ગયો છે તેના કારણે હાલ નુકશાની વેઠવા નો પણ વારો આવી ગયો છે ઉમરીયા ગમે ચાર દિવસ પેહલા આવક સાથે 8 થી 10 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો તેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી ગયા હતા જ્યારે તેના કારણે ઘણી જગ્યાએ સામાન્ય નુકશાન વેઠવા નો વારો આવ્યો છે વરસાદ ના કારણે ઉમરીયા ના ત્રણ જેટલા પરિવાર બેઘર બનારે છે તેે ના ઘર ની દીવાલ ધરાશિય થાય હોવાનું સામે આવ્યું છે જ્યારે આ દીવાલ ધરાશિય થવા ના કારણે કોઈ જાનહાની ના થઇ હોવાનું સામે પણ આવી રહ્યું છે