પોરબંદરની ચોપાટી ઉપર વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?

  • પોરબંદરની ચોપાટી ઉપર વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?
    પોરબંદરની ચોપાટી ઉપર વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?

પોરબંદરની ચોપાટી ઉપર વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?
પોરબંદરની ચોપાટી ઉપર ઓશિયેનિક હોટેલ પાસેના મેદાનમાં લોકો બેસવા આવે છે ત્યાં બેઠક વ્યવસ્થા સુધી વરસાદના પાણી ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા તેનો નિકાલ ક્યારે કરવામાં આવશે તેવો સવાલ ઉઠાવાયો છે.
(તસ્વીર: જિજ્ઞેષ પોપટ)