PM મોદીએ કર્યું ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇલ લાઇનનું ઉદઘાટન, જાણો ખાસ વાતો

  • PM મોદીએ કર્યું ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇલ લાઇનનું ઉદઘાટન, જાણો ખાસ વાતો
    PM મોદીએ કર્યું ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇલ લાઇનનું ઉદઘાટન, જાણો ખાસ વાતો

નવી દિલ્હી: પીએમ મોદી (Narendra Modi) એ ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇપ લાઇનનું ઉદઘાટન કર્યું છે. તેમણે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોનો વિકાસ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવામાં આવશે. આ પ્રોજેક્ટ બંને દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને બંને દેશને આર્થિક ફાયદો થશે. 

પીએમ મોદીના ભાષણની ખાસ વાતો

- ગત કેટલાક વર્ષોમાં આપણી વચ્ચે ઉચ્ચતમ રાજકીય સ્તર પર અભૂતપૂર્વ નિકટતા આવી છે, અને નિયમિત સંપર્કમાં રહ્યા છીએ. ગત દોઢ વર્ષમાં મારા મિત્ર વડાપ્રધાન ઓલી જી અને હું ચાર વખત મળ્યા છીએ.