વિશ્વનાં ફેફસા ગણાતા એમેઝોનનાં જંગલોમાં વિકરાળ આગ, અનેક દુર્લભ પ્રાણીના મોત

  • વિશ્વનાં ફેફસા ગણાતા એમેઝોનનાં જંગલોમાં વિકરાળ આગ, અનેક દુર્લભ પ્રાણીના મોત
    વિશ્વનાં ફેફસા ગણાતા એમેઝોનનાં જંગલોમાં વિકરાળ આગ, અનેક દુર્લભ પ્રાણીના મોત

નવી દિલ્હી : વિશ્વનાં ફેફસા ગણાતા એમેઝોનનાં જંગલોમાં ભયાનક આગ લાગી છે. છેલ્લા 16 દિવસથી ત્યાં આગ લાગેલી છે. વિશ્વનાં સૌથી મોટા રેન ફોરેસ્ટ અને બ્રાઝીલમાં લાગેલી આ આગના કારણે સ્થિતી સતત વણસી રહી છે. આ આગ એટલી ભયાનક છે કે આગના ધુમાડાના કારણથી બ્રાઝીલનું એક આખુ શહેર જ અંધારામાં ડુબી ગયા છે. આ આગના કારણે જંગલમાં રહેલા કેટલાક દુર્લભ જાનવરો પણ સળગીને રાખ થઇ ચુક્યા છે.