પોલીસ અધિકારીઓને રાખડી બાંધતી બહેનો

  • પોલીસ અધિકારીઓને રાખડી બાંધતી બહેનો
    પોલીસ અધિકારીઓને રાખડી બાંધતી બહેનો

પોલીસ અધિકારીઓને રાખડી બાંધતી બહેનો
શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે રાખી ફોર ખાખી સ્લોગન અંતર્ગત રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મેયર બીનાબેન આચાર્યએ, જેસીપી અજયકુમાર ચૌધરીને ભાનુબેન બાબરીયાએ, ડીસીપી મનોહરસિંહ જાડેજાને પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાએ રાખડી બાંધી ભાઈ-બહેનના આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત એસઓજી, ડીસીબી સહિતની મહત્વની બ્રાન્ચના અધિકારીઓને પણ વિવિધ મહિલા મંડળની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી
તસ્વીર : પ્રવીણ સેદાણી