નિકોલમાં મ્યુનિ.ની બનતી ટાંકીની છત તૂટી પડતાં 10 મજૂરો દટાયા, આઠને સુરક્ષિત બહાર કઢાયા, બચાવ કાર્ય ચાલુ

  • નિકોલમાં મ્યુનિ.ની બનતી ટાંકીની છત તૂટી પડતાં 10 મજૂરો દટાયા, આઠને સુરક્ષિત બહાર કઢાયા, બચાવ કાર્ય ચાલુ

અમદાવાદઃ અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થતા 10 જેટલા મજૂરો દટાયા હતા. જો કે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ જેટલા મજૂરોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જેમાંથી 6 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી પણ અંદર 2 મજૂર હોવાની શક્યતા સેવાઈ રહી છે અને તેમને બહાર કાઢવા ફાયરબ્રિગેડના જવાનો પ્રયાસરત છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે DivyaBhaskarને જણાવ્યું હતું કે, આ આખી ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.