ધૂંધવાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિના અવળા બોલઃ 'હવે ભારત સામે જેહાદ થઈ શકે છે'

  • ધૂંધવાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિના અવળા બોલઃ 'હવે ભારત સામે જેહાદ થઈ શકે છે'
    ધૂંધવાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિના અવળા બોલઃ 'હવે ભારત સામે જેહાદ થઈ શકે છે'

નવી દિલ્હી/ ઈસ્લામાબાદઃ કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયા પછી પાકિસ્તાન એટલું બધું ધૂંધવાઈ ગયું છે કે, તેના રાષ્ટ્રપતિએ ભારતને જેહાદની ખુલ્લી ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ્વીએ જણાવ્યું કે, ભારતે શિમલા કરાર તોડ્યો છે. હવે તેની સામે જેહાદ થઈ શકે છે. 

આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું. 