સેંસેકસ ફરી ૨૭૩ પોઈન્ટ ઘટી ૩૫૨૧૭ની નીચી સપાટી ઉપર

  • સેંસેકસ ફરી ૨૭૩ પોઈન્ટ ઘટી ૩૫૨૧૭ની નીચી સપાટી ઉપર
    સેંસેકસ ફરી ૨૭૩ પોઈન્ટ ઘટી ૩૫૨૧૭ની નીચી સપાટી ઉપર

મુંબઇ,તા. ૨૭
શેરબજારમાં આજે મંદૃીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંત્ો સ્ોન્સ્ોક્સ ૨૭૩ પોઈન્ટ ઘટીન્ો ૩૫૨૧૭ની નીચી સપાટીએ રહૃાો હતો. જ્યારે નિટી ૯૮ પોઈન્ટ ઘટીન્ો ૧૦૬૭૧ની સપાટીએ રહૃાો હતો. સ્ોકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિટી પીએસયુ બ્ોન્ક ઈન્ડેક્ષમાં ૨.૪ ટકાનો ઘટાડો રહૃાો હતો. આઈડીબીઆઈ બ્ોંક, સિન્ડીકેટ બ્ોંક, બ્ોંક ઓફ ઈન્ડિયાના શેરમાં તીવ્ર ઘટાડો રહૃાો હતો. આ તમામ શેરમાં ઘટાડો થયાના પરિણામ સ્વરૂપ્ો નિટી પીએસયુ બ્ોંક ઈન્ડેક્ષમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રિઝર્વ બ્ોંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે કહૃાું હતું કે બ્ોંકોના ગ્રોસ એનપીએ રેશિયો માર્ચ ૨૦૧૮માં ૧૧.૬ ટકાથી વધીન્ો વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધી ૧૨.૨ ટકા થઈ શકે છે. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ઓઈલ માર્કેિંટગ કંપનીઓના શેરમાં ૮ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. વૈશ્ર્વિક ત્ોલ િંકમતો પુરવઠામાં તંગીના લીધે ઝડપથી વધી રહી છે. ભારત પ્ોટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દૃુસ્તાન પ્ોટ્રોલિયમ કોર્પોરેશન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં ૮ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો ૩૦ પ્ૌસા ઘટીન્ો ૧૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. એશિયન શેરબજારમાં તીવ્ર દૃબાણની સ્થિતિ રહી હતી. ચાઈનીઝ બ્લુચીપના શેરમાં ૨.૨ ટકાનો ઘટાડો રહૃાો હતો. ત્ોલ િંકમતો આજે વધી હતી. કેન્ોડામાં પુરવઠો ખોરવાઈ ગયો છે. લિબિયન નિકાસન્ો લઈન્ો અનિશ્ર્ચિતતાના વાદૃળો ઘેરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી અધિકારીઓએ નવેમ્બરથી ઈરાનિયન ક્રુડની ખરીદૃી ન કરવા આયાતકારોન્ો આદૃેશ કર્યો છે. કારોબારના અંત્ો ગઇકાલે સ્ોંસ્ોક્સ અને નિટી નજીવા સુધારા સાથે બંધ રહૃાા હતા. ગઇકાલે મંગળવારના દિૃવસ્ો સ્ોંસ્ોક્સ ૨૦ પોઇન્ટ ઉછળીન્ો ૩૫૪૯૦ની સપાટીએ રહૃાો હતો જ્યારે નિટી ૭ પોઇન્ટ ઉછળીન્ો ૧૦૭૬૯ની સપાટીએ રહૃાો હતો. વૈશ્ર્વિક બજારમાં પણ અફડાતફડી રહી હતી અન્ો વૈશ્ર્વિક મંદૃીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અન્ો ચીન સહિત જુદૃા જુદૃા દૃેશો વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ ચાલી રહી છે જેના કારણે મૂડીરોકાણકારો રોકાણ કરવાની સ્થિતિમાં દૃેખાઈ રહૃાા નથી. ઔરંગાબાદૃ સ્થિત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એન્જિનિયિંરગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓ કરવામાં આવ્યો હતો. પ્રાઇઝ બ્ોન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવી રહૃાુ છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇિંટગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્ર્વમાં પ્ોસ્ોન્જર કાર અને મોટરસાઇકલના સ્ોગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાર્ટ્સ ત્ોના દ્વારા બનાવવામાં આવે છે. એન્જિનિયિંરગ આઈપીઓન્ો લઇન્ો કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે.
તાજેતરમાં જ બ્ો આઈપીઓન્ો સારો પ્રતિસાદૃ મળ્યા બાદૃ આન્ો લઇન્ો મજબ્ાૂત પ્રતિસાદૃ મળી શકે છે. રાઇટ્સ અને ફાઈન ઓર્ગ્ોનિક જેવા બ્ો આઈપીઓન્ો લઇને ભારે ઉત્સુકતા છે. વૈશ્ર્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં ત્ોજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દૃેખાયા હતા. કારોબારી હાલ રોકાણ કરવાના મુડમાં દૃેખાઇ રહૃાા નથી.