કર્ણાટકમાં JDS-કોંગ્રેસની કજોડી-સરકાર હાલક ડોલક !

બ્ોંગલોર, તા. ૯
કર્ણાટકમાં કોંગ્રેસ અન્ો જેડીએસની ગઠબંધન સરકારના મંત્રાલયોની વહેંચણીન્ો લઈન્ો સ્થિતિ હજુ હળવી બની નથી. કોંગ્રેસના અન્ોક ધારાસભ્યો બળવાના મૂડમાં દૃેખાઈ રહૃાા છે. કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલ પણ મળી રહૃાા છે. મળેલી માહિતી મુજબ પ્ાૂર્વ મુખ્યંત્રી સિદ્ધારમૈયા અન્ો નાયબ મુખ્યમંત્રી પરમેશ્ર્વર વચ્ચે ખેંચતાણના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ ન્ોતા મલ્લિકાર્જુન ખડગ્ોએ પણ કબુલાત કરી છે કે પાર્ટીની અંદૃર ખાતાઓની ફાળવણીન્ો લઈન્ો ખેંચતાણ ચાલી રહી છે. કેબિન્ોટ પદૃ માટે કોંગ્રેસ ધારાસભ્યોની એક ટીમમાં અસંતોષ જોવા મળેલ છે. અસંતુષ્ટ સભ્યો વિરોધ પ્રદૃર્શન પણ કરી રહૃાા છે. એમ માનવામાં આવે છે કે આની પાછળ પ્ાૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો હાથ છે. જેથી દૃુરથી કોંગ્રેસના આ જુથન્ો હવા આપી રહૃાા છે. કેટલાક લોકો એમ પણ માની રહૃાા છે કે સિદ્ધારમૈયાની અસલી લડાઈ નાયબ મુખ્યમંત્રી પરમેશ્ર્વર સાથે છે અન્ો આ જુથબંધી મારફત્ો ત્ોઓ ત્ોમન્ો પડકાર ફેંકી રહૃાા છે. કર્ણાટક કોંગ્રેસ સમિતિના એક વરિષ્ઠ અધિકારીએ કહૃાું છે કે કેબિન્ોટ પદૃ ન મળવાના કારણે કોંગ્રેસના અન્ોક ધારાસભ્યો નાખુશ દૃેખાઈ રહૃાા છે પરંતુ જે રીત્ો ચીજો સપાટી પર આવી રહી છે ત્ો જોતા અસંતુષ્ટ ધારાસભ્યોન્ો જે સમર્થન મળી રહૃાું છે ત્ોમાંથી જાણવા મળે છે કે આનાથી જી પરમેશ્ર્વરન્ો રોકવા માટેના પ્રયાસ થઈ રહૃાા છે. ગઠબંધનવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નિમાયા બાદૃ કોંગ્રેસમાં બળવાની શરૂઆત થઈ હતી. સિદ્ધારમૈયા અન્ો પરમેશ્ર્વર વચ્ચે ૨૦૧૩ની ચુંટણી બાદૃથી ખેંચતાણની સ્થિતિ રહેલી છે. ત્ો વખત્ો પરમેશ્ર્વરે પોતાની હારની પાછળ પાર્ટીના કોઈ આંતરિક વ્યક્તિન્ો જવાબદૃાર ઠેરવ્યા હતા. પરમેશ્ર્વર પહેલાથી જ આ બળવાખોરોના નિશાના ઉપર રહૃાા છે. જે માન્ો છે કે પાર્ટીના વરિષ્ઠ ન્ોતા અન્ો સિદ્ધારમૈયાના સમર્થક એમબી પાટીલ, એસઆર પાટીલન્ો કેબિન્ોટ પદૃ આપવાથી પરમેશ્ર્વરે ઈનકાર કરી દૃીધો હતો. સાથે સાથે ત્ોમના ઉપર નાયબ મુખ્યમંત્રી પદૃ મળ્યા બાદૃ વરિષ્ઠ ન્ોતાઓન્ો નજરઅંદૃાજ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહૃાો છે.