આ કેવું વલણ સમજવું ?

કાશ્મીર ઘાટીની ઘટમાળ ત્ોની વ્યથા-કથા લઇન્ો હવે તો આગળ નીકળી ગઇ છે. કાશ્મીરના વૃક્ષો, ત્ોની લીલોતરી મઢી ઝાડી, ત્ોના ઝરણાં, સુંદૃર રસ્તા અન્ો વિહંગના ટહુકા... આ સઘળું અતીતન્ો ઢંઢોળે છે. વિત્ોલા સમયકાળનું સ્મરણ કરે છે અન્ો હવામાં ભારેખમ વેદૃનાનો નિસાસો પછડાય છે જેના પડઘા સંભળાતા નથી. ઘાટીના યુવાનો પણ આ ઘાટીની ગઇકાલ વિશે વિચારતા હશે, પણ હવે ત્ોમના હાથમાંથી ફૂલ સરકી ગયા છે અન્ો પથ્થર આવી ગયા છે. આ પથ્થર ફેંકાય છે અન્ો પથ્થર વાગ્ો છે નિર્દૃોષના માથા લોહી પછી ગમે ત્ોનું હોય, પણ હવે બૌધ્ધિકોનો અવાજ કહે છે બસ કરો, રકતની ભાષા તરફ પાછા ફરો. મારઝુડ, ખૂનામરકી અન્ો ગોળીબાર કરવાથી હાથમાં કંઇ આવતું નથી. કાશ્મીરનો એ સોન્ોરી ભુતકાળ ભૂલાય ત્ોમ નથી. કાશ્મીરના લોકોનો એ પ્રેમ અન્ો ઝરણાનો નાદૃ કેમ ભૂલાય? કોઇ પણ ભૂલી શકે નહી. નિસર્ગના રંગો જયાં પુરે પુરા ખીલ્યા હોય, પાંગર્યા હોય, ત્ો કાશ્મીરની મુંગી વેદૃના તો દિૃલન્ો હચમચાવી નાખે છે. હવે જર્જરિત બન્ોલા મકાનો, ગોળીઓથી છેદૃાયેલી ત્ોની દૃીવાલો, આંસુઓથી ખરડાયેલા ચહેરા, ભૂખ તરસથી બ્ોવડાતું માનવ જીવન અતીતમાં ઢબુરાયેલા દ્રશ્યો એ ઊર્જા વગરના છે, આંસુઓથી ભીંજાયેલા એ દ્રશ્યો અન્ો થીજી ગયેલા આંસુઓવાળા ચહેરા હૃાદૃયન્ો ચીરી નાખે છે. પ્રવાસીઓ અહીં ઘટી ગયા છે. સુમસામ રસ્તા પર, પથ્થરોની દૃીવાલો સાથે પક્ષીઓના ટહુકા ખાલી ખાલી અથડાય છે અન્ો ત્ોના નાના-નાના પડખા ખામોશ રસ્તા પર ઘરાશાયી થઇન્ો વેરણ છેરણ બની જાય છે.
ટૂંકમાં એટલું જ કહેવાનું કે આ કાશ્મીર ઘાટીનો હવે ન્ૌસર્ગિક ઘાટ પહેલા જેવો રહૃાો નથી. અહીંની ઘરતી મુસાફરોના પગલાંથી ગુંજારવ કરતી હતી, પણ એ ગુંજારવ કાળના ખપ્પરમાં કયાંય ખોવાઇ ગયો છે. કહો કે ઓઝલ થઇ ગયો છે. અહીં હવે સ્ૌનિકો અન્ો પથ્થરબાજો સામસામે ટકરાય છે. બસ, સરકાર છે પણ નામની છે, મુકપ્રેક્ષક બનીન્ો સરકાર જોઇ રહી છે. અહીં ઘણા પાસ્ો હાથ છે પણ એ હાથ કોઇના આંસુઓ લુછવા માટે લંબાતા નથી. બધાની આંખોમાં શંકા અન્ો વહેમના વાદૃળા ઘેરાયેલા જોવા મળે છે. ત્ોમના પગમાં થનગનાટ નથી, કેમ કે વિશ્ર્વાસની ટગર પગ તળે રહી નથી. કયાં જઇન્ો આ સઘળું અટકશે? મુસાફરોનો ગુંજારવ પુન: કયારે સંભળાશે? જમ્મુ-કાશ્મીરની સરકાર નામની સરકાર છે. કશું કરી રહી નથી. દૃેશના સત્તાવાહકો ખાલી નિવેદૃનો કરે છે એ નિવેદૃનોન્ો શું અર્થ કરવો? શું સમજવું? અહીંના ભૂલા પડેલા યુવાનોન્ો અપીલ કરવામાં આવે છે પણ એ અપીલ બહેરા કાન્ો અથડાય છે.
આપણા રક્ષામંત્રી નિર્મલા સીતારમણનું એક નિવેદૃન જોઇએ. પાકિસ્તાન જો છંછેડશે તો ત્ોન્ો જડબાતોડ જવાબ મળશે. પણ ક્યારે? કયા મુહૂર્તમાં અથવા ચોઘડિયામાં? બધા જ આવું એકાદૃ નિવેદૃન કરીન્ો બ્ોસી જાય છે. આવા નિવેદૃનોથી તો ભૂતકાળમાં કોંગ્રેસ પણ બદૃનામ થઇ હતી. આવા નિવેદૃનોથી પાકિસ્તાનન્ો કશી અસર થવાની નથી. પાકિસ્તાન્ો શાંતિના પ્રયાસોનો ઉપયોગ પોતાના ફાયદૃા માટે કર્યો છે. બન્ને દૃેશ વચ્ચે ૨૫ નવેમ્બર, ૨૦૦૩ની અડધી રાત્ો સંઘર્ષ-વિરામ સમજૂતી થઇ હતી. આ કામ એવા સમયે થયું હતું જ્યારે ૧૯૯૯માં કારગિલ સીમિત યુધ્ધ નથી ૨૦૦૧માં ભારતીય સંસદૃ પર હુમલા પછી બન્ને દૃેશો મોટા યુધ્ધની તરફ આગળ વધી ગયા હતાં ત્ો સમયે પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રાખનાર અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જબુશના પ્રયાસોથી થયેલ ઇદૃની મીઠાઇઓ વહેંચવામાં આવી હતી. પાકિસ્તાન માટે આવી સમજૂતીનો કેવળ એકજ અર્થછે ભારતન્ો કોઇ મોટી કાર્યવાહી કરતું રોકવું. પરંતુ પોતાની હરકોથી ત્ોન્ો ઉશ્કેરતા રહેવું. પાકિસ્તાન ઘૂસણખોરોની મદૃદૃ કરી છેલ્લા ૧૫ વર્ષોથી આપણન્ો મૂંઝવી રહૃાું છે. હંમેશા સમજૂતીનું ત્ો ઉલ્લઘંન કરીન્ો આપણન્ો મજબ્ાૂર કરે છે આ વખત્ો પણ સીતારમણના નિવેદૃનથી એક દિૃવસ પહેલા ૪ જૂન્ો સીમા સુરક્ષાબલ અન્ો પાકિસ્તાન રેન્જર્સની વચ્ચે સંઘર્ષ-વિરામ માટે બ્ોઠક થઇ હતી. પરંતુ લગાતાર ઘૂષણખોરોના સમાચાર મળી રહૃાા છે.
ચાર વર્ષ પહેલા જ્યારે કેન્દ્રમાં મોદૃી સરકાર આવી ત્યારે આશા જાગી હતી કે, લાંબો ટકરાવ હવે કયાંક જઇન્ો અટકશે. ભાજપાનું આક્રમક વલણ પાકિસ્તાનન્ો પોતાની હરકતોથી વાજ આવવા વિવશ કરશે. ભય જગાડશે. ચોક્કસ પ્રીતના પાવા વાગશે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ભારતીય સ્ોનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘૂસીન્ો જે પ્રકારે આતંકી શિબિરોન્ો ધ્વસ્ત કરી, ત્યારે એમ લાગતું હતું કે, બસ હવે ત્ોન્ો બોધપાઠ મળી ગયો છે. પણ ના તો પાકિસ્તાનનું વલણ બદૃલાયું અન્ો ના તો કાશ્મીરમાં સ્થિતિ સુધરે. રમઝાન મહીનામાં સંઘર્ષ-વિરામનો ફાયદૃો પાકિસ્તાની રૈઝર્સ તથા આતંગવાદૃી ઉઠાવી રહૃાા છે મજબ્ાૂરીનો લાભ લેવાઇ રહૃાા છે. કેન્દ્રની સાથોસાથ જમ્મુ-કાશ્મીરમાં પણ રાજગની સરકાર છે. શું સરકારની પાસ્ો પાકિસ્તાનન્ો સાચા માર્ગ્ો લાવવા અન્ો જમ્મ-કાશ્મીરના સ્થાયી સમાધાનનો કોઇ કારગીર માર્ગ અથવા ફોર્મ્યુલા છે ખરા? જો હોય તો એ દિૃશામાં સરકાર આગળ કેમ વધી રહી નથી? ત્ોન્ો કઇ મૂંઝવણ સતાવી રહી છે? ઘાટીના યુવાનોન્ો અપીલ કરવા અન્ો પાકિસ્તાનન્ો ઘમકી દૃેવા માત્રથી સમસ્યા હલ થશે ખરી? હવે કોઇક એવો રસ્તો કાઢવો જોઇએ કે જેથી હમેશા માટેનો સમાધાન કારી માર્ગ ખુલે.