લોકસભાની ચૂંટણી પૂર્વે એનડીએમાં વિવાદ ઉકેલવા જોઈન્ટ કમિટી બનશે

નવી દિૃલ્હી,તા. ૯
ભાજપ પ્રમુખ અમિત શાહની સાથી પક્ષો શિવ સ્ોના અન્ો શિરોમણી અકાળી દૃળના પ્રમુખો સાથે બ્ોઠક બાદૃ એનડીએની અંદૃર ઉઠી રહેલા વિવાદૃો પર વિરામ મુકવા માટે ત્ૌયારી કરી લેવામાં આવી છે. ગઠબંધન્ો ભાજપની સાથે મળીન્ો એક જોઇન્ટ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. બાકી વિવાદૃાસ્પદૃ મુદ્દાન્ો ઉકેલી શકાય ત્ો માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા બ્ોઠકોની વહેચણીન્ો લઇન્ો કોઇ વિવાદૃ ન થાય ત્ો માટે પણ ત્ૌયારી કરવામાં આવી છે.
તાજેતરમાં યોજાયેલી પ્ોટાચૂંટણીમાં ભાજપની હાર થયા બાદૃ સાથી પક્ષો અન્ો ખાસ કરીન્ો શિવ સ્ોના, ્અકાળી
દૃળ, જેડીયુ, એવજેપી અન્ો આરએલએસપીએ પોતાન્ો વધારે મહત્વ આપવાની અન્ો નરેન્દ્ર મોદૃી સરકાર પાસ્ોથી વધુ માંગ કરવાની તક આપી દૃીધી હતી. આ સાથી પક્ષો પોતાની માંગન્ો લઇન્ો વધારે આક્રમક બની રહૃાા હતા. આ સાથી હવે લોકસભા ચૂંટણીમાં સન્માનજનમક સીટ પર લડવા માટે ઇચ્છુક છે. ભાજપ પ્રમુખ અમિત શાહ અન્ો શિરોમણી અકાળી દૃળના ન્ોતા પ્રકાશ િંસહ બાદૃલ વચ્ચે વાતચીત થઇ હતી. જોઇન્ટ કમિટીમાં ભાજપ અન્ો અકાળી દૃળના ત્રણ ત્રણ સભ્યો રહેશે.
શિરોમણી અકાલી દૃળના પ્રમુખ સુખબીરિંસહ બાદૃલ કહી ચુક્યા છે કે એનડીએના તમામ સાથી પક્ષો પણ મજબ્ાૂતરીત્ો એક સાથે ઉભા છે. ભાજપ અને એનડીએ મજબ્ાૂત સાથી તરીકે હોવાની વાત સુખબીરિંસહ બાદૃલે કરી છે. શિરોમણી અકાલી દૃળના પ્રમુખે કહૃાું છે કે, અકાલી દૃર હમેશા એનડીએની સાથે છે. પાર્ટીના વડા પ્રકાશિંસહ બાદૃલ સહિત અકાળી દૃળના ટોપના ન્ોતાઓન્ો ભાજપ પ્રમુખ અમિત શાહ મળ્યા હતા. અમિત શાહે બ્ોઠક યોજ્યા બાદૃ ત્ોઓએ આ મુજબની વાત કરી હતી. સંપર્ક સમર્થન અભિયાનના ભાગરુપ્ો હાલમાં વરિષ્ઠ ન્ોતાઓને મળવાની ઝુંબ્ોશ ચાલી રહી છે. અમિત શાહ એક દિૃવસ પહેલા શિવસ્ોનાના વડા ઉદ્ધવ ઠાકરેન્ો પણ મળ્યા હતા. એક કમિટી મહારાષ્ટ્ર માટે પણ બનાવવામાં આવી છે.
ભાજપન્ો લાગ્ો છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી રાજ્યમાં કોંગ્રેસ અન્ો એનસીપી તરફથી મળી રહેલા પડકાર છતાં સમજવા માટે ત્ૌયાર નથી અન્ો સહકાર આપી રહી નથી. એકલા હાથે શિવસ્ોના ચૂંટણી લડશે ત્ો ત્ોન્ો વધારે નુકસાન થઇ શકે છે. વિરોધ પક્ષો એકમત થઇ રહૃાા છે ત્યારે એનડીએની અંદૃર હાલમાં ખેંચતાણનો દૃોર શરૂ થયો છે. જો કે હવે તમામ સાથી પક્ષોન્ો સંતુષ્ટ કરવાના પ્રયાસ પણ હાથ ધરવામા ંઆવી ચુક્યા છે.