જોકોવિક વિમ્બલ્ડનમાં ન રમે ત્ોવી શક્યતા....

  • જોકોવિક વિમ્બલ્ડનમાં ન રમે ત્ોવી શક્યતા....
    જોકોવિક વિમ્બલ્ડનમાં ન રમે ત્ોવી શક્યતા....

પ્ોરિસ,તા. ૭
પ્ોરિસમાં રોલેન્ડ ગ્ોરોસ ખાત્ો વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ખરાબરીત્ો હારી ગયા બાદૃ નોવાક જોકોવિક ખુબ જ હતાશ થયેલો છે. સર્બિયાનો આ ખેલાડી વિમ્બલ્ડન ટેનિસમાં રમશે કે કેમ ત્ોન્ો લઇન્ો પણ અનિશ્ર્ચિત બન્ોલું છે. જોકોવિકે પોત્ો કહેલું છે કે વર્ષની સૌથી મોટી ટેનિસ સ્પર્ધામાં રમવાન્ો લઇન્ો ત્ો હતાશ થયેલો છે. ત્ોની ત્ૌયારી પુરતી નથી. વિમ્બલ્ડનમાં રમવા માટે હજુ ત્ોન્ો ખુબ મહેનત કરવી પડશે. ફ્રેન્ચ ઓપનમાં ત્ો આવ્યો ત્યારે એમ માનવામાં આવી રહૃાું હતું કે, ત્ો પડકારરુપ બનશે પરંતુ ત્ોનો લોપ શો રહૃાો છે. હાલમાં ત્ો વર્લ્ડ રેિંંકગમાં ૨૨માં સ્થાન્ો ફેંકાઈ ગયો છે.