ફ્રેન્ચ ઓપન: ગ્લેમર ગર્લ શારાપોવાની કવાર્ટર ફાઈનલમાં મુગુરૂઝા સામે હાર

  • ફ્રેન્ચ ઓપન: ગ્લેમર ગર્લ શારાપોવાની કવાર્ટર ફાઈનલમાં મુગુરૂઝા સામે હાર
    ફ્રેન્ચ ઓપન: ગ્લેમર ગર્લ શારાપોવાની કવાર્ટર ફાઈનલમાં મુગુરૂઝા સામે હાર

પ્ોરિસ,તા. ૭
પ્ોરિસમાં રોલેન્ડ ગ્ોરોસ ખાત્ો રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં હવે ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાની પણ હાર થઇ છે. આની સાથે જ ત્ોના ફ્રેન્ચ ઓપનમાં પડકારનો અંત આવ્યો છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં શારાપોવાની ત્ોની શક્તિશાળી હરિફ ખેલાડી મુગુરૂઝા સામે હાર થઇ હતી.
આ વખત્ો સ્ોરેના વિલિયમ ખસી જતા મારિયા શારાપોવાન્ો ટ્રોફી જીતવા માટેની તક હતી પરંતુ ત્ો મુગુરૂઝા સામે લોપ રહી હતી. વર્લ્ડ નંર ત્રણ
સ્પ્ોનની મુગુરૂઝાએ એકતરફી
મેચમાં શારાપોવાન્ો હાર આપીન્ો સ્ોમીફાઇનલમાં કુચ કરી લીધી હતી. ૩૦મી ક્રમાંકિત ખેલાડી પર સીધા સ્ોટામાં ૬-૨, ૬-૧થી હાર આપી હતી. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપ્ોન્કો વિજેતા બની હતી.
વર્ષ ૨૦૧૨ અન્ો ૨૦૧૪માં ચેમ્પિયન બન્ોલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખત્ો પણ ત્ો આશાવાદૃી દૃેખાઈ રહી હતી. જો કે ત્ોના પડકારનો હવે અંત આવી ગયો છે. આ ઉપરાંત યુવા આશાસ્પદૃ ખેલાડી સીમોના હેલેપ પણ મેદૃાનમાં ઉતરી છે. અને ત્ોની પાસ્ોથી સારા દૃેખાવની અપ્ોક્ષા કરવામાં આવી રહી છે.