બુલેટ ટ્રેન માટે સોયની અણી જેટલી જમીન ખેડૂતો નહી આપે

નવી દિૃલ્હી,તા. ૨
કેન્દ્રની મોદૃી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનામાંથી એક મુંબઈ-અમદૃાવાદૃ બુલેટ ટ્રેનના સંદૃર્ભમાં કહેવામાં આવી રહૃાું છે કે આ યોજના ઓગષ્ટ-૨૦૨૨ સુધી પ્ાૂર્ણ કરી લેવામાં આવશે પરંતુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આ યોજના અટવાઈ પડી છે. આનું કારણ એ છે કે બુલેટ યોજનાના જમીન અધિકરણના મામલા પર સ્થાનિક સમુદૃાય અન્ો જનજાતિ સમુદૃાયના લોકો તરફથી વિરોધ કરવામાં આવી રહૃાો છે. પાલઘર જિલ્લાના ૭૦ થી વધુ આદિૃવાસી ગામોના લોકોએ આ યોજના માટે જમીન આપવાનો ઈનકાર કરી દૃીધો છે. એટલું જ નહીં આ વિસ્તારથી પસાર થનાર મહત્વકાંક્ષી રેલ યોજનાની સામે વિરોધ પ્રદૃર્શનની શરૂઆત કરી દૃીધી છે.
જમીન અધિગ્રહણ માટે ખેડૂતોન્ો સર્કલ રેટ કરતા પાંચ ગણી રકમની ઓફર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે ભારતીય રેલવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લંબાઈમાં ૧૪૦૦ હેકટર જમીનનું અધિગ્રહણ કરનાર છે. ત્ોના પર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પારઘર જિલ્લાના કેટલાક ગામમાં ૨૦૦ હેકટર જમીનના અધિગ્રહણન્ો લઈન્ો વિરોધ છે. આમાંથી મોટાભાગના આદિૃવાસી ગામડા છે. ત્ોમાં વિકાસની અછત દૃેખાઈ રહી છે. ૫૦૮ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ૧૨ સ્ટેશન રહેશે. આ રૂટનો ૩૪૯ કિલોમીટરનો હિસ્સો ગુજરાતમાંથી પસાર થશે અન્ો ૧૫૪ કિમીનો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થશે.