12મીએ કિંમ જોંગને મળવા ટ્રમ્પ થયા રાજી

  • 12મીએ કિંમ જોંગને મળવા ટ્રમ્પ થયા રાજી
    12મીએ કિંમ જોંગને મળવા ટ્રમ્પ થયા રાજી

વોશિંગ્ટન,તા. ૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ો હવે કહૃાુ છે કે ૧૨મી જુનના દિૃવસ્ો ત્ોઓ ઉત્તર કોરિયાના લીડર િંકમ જોંગ ઉન સાથે વાતચીત કરનાર છે. ત્ોમની જાહેરાતની સાથે જ વાતચીત ક્યારેય અન્ો ક્યા થશે ત્ોન્ો લઇન્ો ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ટ્રમ્પ્ો પોત્ો આ અંગ્ોની જાહેરાત કરી દૃીધી છે. જેથી વાતચીત માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. અમેરિકાએ પહેલા વિરોધાભાસી નિવેદૃન કરીન્ો દૃુવિધા વધારી દૃીધી હતી. હવે ટ્રમ્પ્ો કહૃાુ છે કે વાતચીત નિર્ધારિત તારીખે જ િંસગાપોરમાં યોજાનાર છે. ઉત્તર કોરિયાના ટોપના અધિકારી વાતચીત માટેની રૂપરેખા ત્ૌયાર કરવા માટે અમેરિકા પહોંચી ચુક્યા છે. સૌથી પહેલા ત્ોઓએ અમેરિકી વિદૃેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદૃ વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રમુખન્ો મળવા માટે પહોંચ્યા હતા આ મુલાકાત દૃરમિયાન ત્ોઓએ કિમનો પત્ર ટ્રમ્પન્ો આપ્યો હતો. સાથે સાથે વાતચીતન્ો લઇન્ો ઉત્તર કોરિયાનુ વલણ નક્કી કર્યુ હતુ. ઓવલ ઓફિસમાં ઉત્તર કોરયાના ઉચ્ચ અધિકારી કિમ યોંગ ચોલન્ો મળ્યા મળ્યા બાદૃ ટ્રમ્પ્ો કહૃાુ છે કે વાતચીત સફળ રહેશે ત્ોમ ત્ોઓ માન્ો છે.
વાતચીત પર સમગ્ર વિશ્ર્વની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Top News

No News Available