ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી ‘ગામડા બંધ’ આંદોલન ગુજરાતમાં સાવ બે અસર

નવી દિૃલ્હી,તા. ૨
ખેડુતોના દૃસ દિૃવસના ગામડા બંધના બીજા દિૃવસ્ો આજે જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્ોવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. ખેડૂતોના આંદૃોલન્ો બીજા દિૃવસમાં પ્રવેશ કરતા પંજાબ, હરિયાણા સહિત જુદૃા જુદૃા રાજ્યોના મોટા શહેરોમાં દૃુધ અને શાકભાજીની િંકમતમાં તીવ્ર વધારો થયો હતો.
ઞ્પ્ન ન્પ્નઇં હ્વપ્ન ૂઇંરા છઙ્મપ્નરખ્તપ્ન છપ્નરપ્ન જ્ઞ્ીખ્ત ડ્ઢ‘ૉરપ્ન ઇપ્ન ન્પ્નઇં, ઇંપ્નૈષ્ઠક સ્પ્નઠઋઇંજપ્ન જીપ્ન ્યહ્મપ્નપ્ન ખ્તમ્પ્ન ખ્તઠઇંજ ઊખ્તરે કષ્ટ ઇપ્ન જપ્ન દ્ગઅજીકજ સ્પ્નઠઅઇંજપ્નપ્ન ઠઇેં કષ્ટ ે. ઙ્ઘફપ્નઇં દ્ગઅજીકજઙ્ઘગ ખ્તઠઇંજ ઞ્પ્નર ઙ્ઘદ્બજે ે.
મંડીઓમાં કૃષિ પ્ોદૃાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહૃાો નથી. જેના પરિણામ સ્વરૂપ્ો િંકમતો વધવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારના નિયમો સામેના વિરોધમાં શાકભાજી, દૃુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહૃાા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા છે. ગઈકાલે ૧૦ દિૃવસના ખેડૂત આંદૃોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપ્ો કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદૃા જુદૃા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદૃી, દૃુધ અન્ો અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જોકે કૃષિ પ્ોદૃાશોની િંકમતો પર તરત અસરદૃેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની િંકમતોમાં વધારો થયો હતો. પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો.
ચંદૃીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની િંકમત વધીન્ો ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી. આવી જ રીત્ો બટાકા, અન્ય ચીજવસ્તુઓની છુટક િંકમતો પણ આસમાન્ો પહોંચી છે. પંજાબના જુદૃા જુદૃા ભાગોમાં વિરોધ પ્રદૃર્શનનો દૃોર જારી રહૃાો છે. પહેલી જૂનથી લઈન્ો ૧૦મી જૂન સુધી સપ્લાયન્ો રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન એકતા મંચ અન્ો રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બ્ોનર હેઠળ ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચીજવસ્તુઓ ખેડુતોના ગામડા બંધના કારણે હવે વધારે મોંઘી થઇ રહી છે.
ખેડુતોના બંધના કારણે શાકભાજી અન્ો દૃુધનો પુરવઠો ખોરવાઇ ગયો છે. મોટા માર્કેટ સુધી જથ્થો પહોંચી રહૃાો નથી. જેથી અસર દૃેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. દૃેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિૃવસના ગામડા બંધ આંદૃોલનની શરૂઆત થયા બાદૃ હવે આગામીદિૃવસોમાં ત્ોની સીધી અસર લોકોમાં દૃેખાય ત્ોવી વકી છે. આ આંદૃોલન સ્વૈચ્છિક છે. ત્ોમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદૃર્શન કરવામાં આવી રહૃાા નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહૃાા નથી. જે લોકોન્ો શાકભાજી, દૃૂધની જરૂર છે ત્ો લોકોન્ો ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીત્ો વિરોધ નોંધાવીન્ો શાકભાજી રસ્તા પર ફેંકી દૃેતા, દૃૂધ જાહેર રસ્તા પર ઢોળી દૃેતા નજરે પડ્યા હતા. સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદૃોલન થઇ રહૃાા છે.