શેરબજારમાં ત્ોજી: સ્ોંસ્ોક્સ ૪૧૬ પોઇન્ટ ઉછળીન્ો બંધ

  • શેરબજારમાં ત્ોજી: સ્ોંસ્ોક્સ ૪૧૬ પોઇન્ટ ઉછળીન્ો બંધ
    શેરબજારમાં ત્ોજી: સ્ોંસ્ોક્સ ૪૧૬ પોઇન્ટ ઉછળીન્ો બંધ

મુંબઇ,તા. ૩૧
શેરબજારમાં આજે ત્ોજી જોવા મળી હતી. કારોબારના અંત્ો સ્ોંસ્ોક્સ ૪૧૬ પોઇન્ટ સુધરીન્ો ૩૫૩૨૨ની ઉંચી સપાટી પર બંધ રહૃાો હતો. સ્ોંસ્ોક્સ્ો ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી કુદૃાવી લીધી હતી. આવી જ રીત્ો નિટી ૧૨૧ પોઇન્ટ ઉછળીીન્ો ૧૦૭૩૬ની સપાટી પર રહૃાો હતો. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારત્ો સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકેની છાપ અન્ો દૃરજ્જો જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ચીનન્ો પાછળ છોડી દૃેવામાં ભારત સફળ રહૃાુ છે. રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં આજે આશરે છ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં બાઉન્સ બ્ોકની સ્થિતી રહી હતી. સ્ોંસ્ોક્સ્ો આજે ૩૫ હજારની સપાટી હાંસલ કરી લેતા કારોબારી આશાવાદૃી દૃેખાયા હતા. ગઇકાલે બુધવારના દિૃવસ્ો કારોબારના અંત્ો મૂડીરોકાણકારોની સાવચેતી વચ્ચે સ્ોંસ્ોક્સ ૪૩ પોઇન્ટ ઘટીન્ો ૩૪૯૦૬ની સપાટીએ રહૃાો હતો. નિટી ૧૯ પોઇન્ટ ઘટીન્ો ૧૦૬૧૪ની સપાટીએ પહોંચ્યો છે. હાલમાં ત્ોલ િંકમતો દૃબાણ હેઠળ રહી છે. સાઉદૃી અને રશિયાએ સ્થિતિ હળવી કરવાના સંકેત આપ્યા છે. શેરબજારમાં નવા કારોબારી સ્ોશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે ત્ોમાં વિદૃેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પ્ાૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે. આ વર્ષે ડોલર સામે રૂપિયા છ ટકા સુધી ઘટી ગયો છે.