કર્ણાટક: ખાતાઓની વહેંચણી મુદ્દે કોંગ્રેસ-JDSમાં ખેંચતાણ

બ્ોંગલોર,તા. ૨૯
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદૃ એચડી કુમારસ્વામીના ન્ોત્ાૃત્વમાં સરકાર રચાઇ ગયા બાદૃ પણ હજુ ખાતાઓની વહેંચણી થઇ શકી નથી. આજ કારણસર કેબિન્ોટ વિસ્તરણની યોજના પણ આગળ વધી શકી નથી. રાજકીય નિષ્ણાંતો માની રહૃાા છે કે બંન્ો પક્ષો વચ્ચે મંત્રીઓના વિભાગોન્ો લઇન્ો જોરદૃાર સોદૃાબાબાજી ચાલી રહી છે. ખાસ કરીન્ો નાણાં અન્ો ગ્ાૃહ ખાતા જેવા મહત્વના ખાતાન્ો લઇન્ો બંન્ો પાર્ટીઓ ગંભીર દૃેખાઇ રહી છે. સુત્રોએ કહૃાુ છે કે કર્ણાટક કોંગ્રેસના ન્ોતા કેટલાક મહત્વના ખાતા પોતાની પાસ્ો રાખવા માટે ઇચ્છુક છે. જેમાં નાણાં, ગ્ાૃહ, અન્ો ઉદ્યોગનો સમાવેશ થાય છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ, એક્સાઇઝ, બ્ોંગલોર ડેવલપમેન્ટ એન્ડ પ્રાઇમરી એજ્યુકેશન સહિત કેટલાક અન્ય ખાતા પણ કોંગ્રેસ પોતાની પાસ્ો રાખવા માટે ઇચ્છુક છે. જેડીએસની નજર પણ આ ખાતા પર કેન્દ્રિત થયેલી છે.
ખાસ કરીન્ો મુખ્યપ્રધાન કુમારસ્વામી કોઇ પણ િંકમત્ો નાણાં ખાતુ પોતાની પાસ્ો રાખવા માટે ઇચ્છુક છે. ખેડુતોની દૃેવામાફી સહિત પોતાના ચૂંટણી વચનન્ો પ્ાૂર્ણ કરી શકાય ત્ો માટે આ ખાતાન્ો જાળવી રાખવા માટે કુમારસ્વામી ઇચ્છુક છે. જેના કારણે કેબિન્ોટ વિસ્તરણની યોજના હાલમાં અટવાઇ પડી છે. કુમારસ્વામી અન્ો જેડીએસ ન્ોતા દૃાનિશ અલી આ મામલાન્ો ઉકેલી લેવા માટે કોંગ્રેસના વરિષ્ઠ ન્ોતા અહેમદૃ પટેલ, અશોક ગહેલોત, કેસી વેણુગોપાલ સાથે વાતચીત કરી રહૃાા છે. પરંતુ હજુ સુધી વિવાદૃનો ઉકેલ આવ્યો નથી. જો કે જેડીએસ અન્ો કોંગ્રેસના ન્ોતાઓ દૃાવો કરી રહૃાા છે કે આગામી બ્ો ત્રણ દિૃવસ દૃરમિયાન વિભાગોની વહેચણીન્ો લઇન્ો ઉભા થયેલા વિવાદૃન્ો ઉકેલી લેવામાં આવનાર છે. કર્ણાટક કોંગ્રેસના ન્ોતા વેણુગોપાલે કહૃાુ છે કે કુમારસ્વામી અન્ો બીજા ન્ોતાઓ સાથે ત્ોમની વાતચીત થઇ ગઇ છે. કુમારસ્વામી પોત્ો કબુલાત કરી ચુક્યા છે કે જુદૃા જુદૃા ખાતાની ફાળવણીન્ો લઇન્ો કેટલાક વિવાદૃો છે.