યેદિયુરપ્પા v/s કોંગ્રેસ અને જેઠમલાણી: આજે ‘સુપ્રીમ’ સુનાવણી

બ્ોંગલોર,તા. ૧૭
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદૃ હજુ પણ જોરદૃાર રાજકીય કટોકટી પ્રવર્તી રહી છે. કર્ણાટકમાં સરકાર રચવા માટે રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપન્ો આમંત્રણ આપ્યા બાદૃ આન્ો રોકવા માટે કોંગ્રેસની ટીમ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. જો કે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે બીએસ યેદૃીયુરપ્પાની શપથવિધીન્ો રોકવાનો ઇન્કાર કર્યો હતો. હવે આ મામલે ફરી આવતીકાલે શુક્રવારના દિૃવસ્ો સુનાવણી કરવામાં આવનાર છે. કર્ણાટકની રાજકીય લડાઈમાં હવે વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી પણ કુદૃી ગયા છે. રામ જેઠમલાણીએ કર્ણાટકના રાજ્યપાલ દ્વારા ભાજપન્ો સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દૃીધી છે. જેઠમલાણીએ કહૃાું છે કે, આ ચુકાદૃો બંધારણીય શક્તિનો જોરદૃાર દૃુરુપયોગ છે. ચીફ જસ્ટિસ દિૃપક મિશ્રાના ન્ોત્ાૃત્વવાળી પીઠે તરત સુનાવણી માટે દૃાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરી હતી અન્ો કહૃાું હતું કે, ગુરુવારના દિૃવસ્ો કર્ણાટક મામલાની સુનાવણી કરનાર ત્રણ સભ્યોની ખાસ બ્ોંચ દ્વારા આ સંદૃર્ભમાં સુનાવણી કરવામાં આવશે. રામ જેઠમલાણીએ કર્ણાટકના રાજ્યપાલના નિર્ણય સામે વાંધો ઉઠાવીન્ો આની િંનદૃા કરી છે અને કહૃાું છે કે, ત્ોઓ વ્યક્તિગતરીત્ો આની સામે વાંધો ઉઠાવે છે. કોઇ પાર્ટી તરફથી ત્ોઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા નથી.