યેદિયુરપ્પાએ ખેડૂતોનું દેવૂં ‘ચપટી’માં માફ કર્યું !

  • યેદિયુરપ્પાએ ખેડૂતોનું દેવૂં ‘ચપટી’માં માફ કર્યું !
    યેદિયુરપ્પાએ ખેડૂતોનું દેવૂં ‘ચપટી’માં માફ કર્યું !

બ્ોંગ્લોર, તા. ૧૭
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદૃ બીએસ યેદૃીયુરપ્પાએ તરત જ એક્શનમાં આવીન્ો નિર્ણય લેવાની શરૂઆત કરી હતી. શપથ લીધા બાદૃ મિડિયા સામે આવેલા યેદૃીયુરપ્પાએ ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દૃેવાન્ો માફ કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દૃરમિયાન ભાજપ્ો ખેડૂતોની લોન માફીન્ો મહત્વપ્ાૂર્ણ મુદ્દા તરીકે રજૂ કરીન્ો પ્રચાર કર્યો હતો. યેદૃીયુરપ્પાએ પોત્ો ચૂંટણી પ્રચાર દૃરમિયાન કહૃાું હતું કે, સરકાર બન્યા બાદૃ સૌથી પહેલા ખેડૂતોની લોન માફી કરવામાં આવશે. ખેડૂત પ્રેમન્ો જનતા સમક્ષ રજૂ કરતા યેદૃીયુરપ્પાએ ભગવાનના નામની સાથે સાથે ખેડૂતોના નામ ઉપર પણ શપથ લીધા હતા. યેદૃીયુરપ્પાએ કહૃાું હતું કે, બહુમતિ સાબિત કરવા માટે ૧૫ દિૃવસનો સમય મળ્યો છે પરંતુ આનાથી પહેલા જ ત્ોઓ બહુમતિ સાબિત કરી દૃેશે. ત્યારબાદૃ કેબિન્ોટનું વિસ્તરણ ધૂમધામથી કરવામાં આવશે. રાજભવન ખાત્ો રવાના થતા પહેલા યેદૃીયુરપ્પા રાધાકૃષ્ણ મંદિૃરમાં દૃર્શન કરવા માટે પહોંચ્યા હતા. યેદૃીયુરપ્પાની સાથે કેન્દ્રીય મંત્રી ડીવી સદૃાનંદૃ ગૌડા, પ્રકાશ જાવડેકર, ભાજપના મહાસચિવ પી. મુરલીધર રાવ અને ત્ોમના પુત્ર વાય રાઘવેન્દ્ર પણ રહૃાા હતા. જૈવિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વચ્ચે યેદૃીયુરપ્પાએ મંદિૃરમાં ખાસ પ્ાૂજા કરી હતી. શપથ લીધા બાદૃ યેદૃીયુરપ્પાએ વિધાનસભા, રાજ્ય સચિવાલય અન્ો રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પોતાની ઓફિસમાં પ્રવેશ કરતા પહેલા પણ ખાસ પ્ાૂજા કરી હતી. એક સરકારી ક્લાર્કથી લઇન્ો મુખ્યમંત્રીના હોદ્દા સુધી યેદૃીયુરપ્પા પહોંચ્યા છે. ૭૫ વર્ષીય સિદ્ધિંલગપ્પા યેદૃીયુરપ્પા માત્ર ૧૫ વર્ષની વયમાં રાષ્ટ્રીય સ્વયં સ્ોવક સંઘમાં જોડાયા હતા.