કર્ણાટક : એગ્ઝિટ પોલ બાદૃ સટ્ટામાં ભાજપ હોટ ફેવરીટ

બ્ોંગ્લોર, તા. ૧૪
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર થનાર છે ત્યારે એગ્ઝિટ પોલના તારણ બાદૃ હવે સટ્ટાબજારમાં પણ જોરદૃાર ત્ોજી આવી ગઇ છે. સટ્ટાબજાર સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ભાજપની જીત પર દૃાવ લગાવી રહૃાા છે. અલબત્ત મોટા ભાગના સટ્ટોડિયાઓ માની રહૃાા છે કે કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપન્ો ત્રીજા પક્ષ જેડીએસની મદૃદૃ લેવી પડશે. એકલા હાથે ભાજપન્ો બહુમતિ નહીં મળે. જો કે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. તમામ એગ્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની વાત કરવામાં આવી છે. ત્ોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી રહી શકે છે. ભાજપન્ો ૯૬-૯૮ સીટો અન્ો કોંગ્રેસન્ો ૮૫-૮૭ સીટો મળી શકે છે. બુકીજ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ભાજપ મેદૃાન મારી જશે. સટ્ટોડિયાઓન્ો વિશ્ર્વાસ છે કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવી લેશે. માર્કેટમાં ભાજપ વધારે પ્ૌસા લગાવી રહૃાા છે. કર્ણાટકમાં ૧૨મી મેના દિૃવસ્ો કર્ણાટકમાં ૫૮૫૪૬
મતદૃાન મથકો પર મતદૃાન યોજાયું હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદૃાન થયું હતું જ્યારે આ વખત્ો ૭૦ ટકા મતદૃાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદૃવાર સહિત ૨૬૫૪ ઉમેદૃવારોના ભાવિ ૧૨મી મેના દિૃવસ બાદૃ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે આવતીકાલે આ તમામ ઉમેદૃવારોના ભાવિનો ફેંસલો થનાર છે. કર્ણાટક ચૂંટણી જીતવા માટે ભાજપ અન્ો કોંગ્રેસ દ્વારા તમામ દૃાવ લગાવી દૃેવામાં આવ્યા હતા. હવે પાર્ટી શાનદૃાર દૃેખાવ કરવા માટે ઉત્સુક છે. કોંગ્રેસ તરફથી રાહુલે પણ તમામ તાકાત લગાવી દૃીધી હતી. વડાપ્રધાન મોદૃીએ ૨૩થી વધારે રેલી કરી હતી. અમિત શાહ અન્ો યોગી પણ પ્રચારમાં સતત વ્યસ્ત રહૃાા હતા.