કેમ લેવાયો નવા હાઈવેઝ બનાવવાનો નિર્ણય ?


હાઈવેઝ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નવા હાઈવેઝ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં હાઈવે કનેક્ટિવિટી પહોંચાડવાનો છે કે જે હજુ વિકાસથી દૂર છે. એ ઉપરાંત નવા હાઈવેઝથી હાલના હાઈવેઝ પરનો ટ્રાફિક પણ ઘટી જશે.
ગત માર્ચમાં મંત્રાલયે કહ્યું હતું કે, હાલ જે હાઈવેઝ છે તેની આસપાસની જમીનોના અન્ય જગ્યાઓની જમીન કરતા લગભગ બે ગણા વધુ છે. મંત્રાલયના કહેવા મુજબ, જમીન સંપાદન કરવી, વાહનો અને રાહદારીઓ માટે સેફ પેસેજ બનાવવા, ઝાડ કાપવા અને બીજા ઝાડ ઉગાડવાનો ખર્ચ લગભગ નવા હાઈવે બનાવવા જેટલો જ થઈ જાય છે.