વિશ્ર્વના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિયો પર બિલ્ટ-ઇન સેલ્યુલર સાથેની એપલ વોચ સીરીઝ-3નું આગમન

  • વિશ્ર્વના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિયો પર બિલ્ટ-ઇન સેલ્યુલર સાથેની એપલ વોચ સીરીઝ-3નું આગમન
    વિશ્ર્વના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિયો પર બિલ્ટ-ઇન સેલ્યુલર સાથેની એપલ વોચ સીરીઝ-3નું આગમન

મુંબઈ તા.11
વિશ્વના સૌથી મોટા મોબાઇલ ડેટા નેટવર્ક જિયોએ એપલ વોચ સીરીઝ-3 (જી.પી.એસ + સેલ્યુલર)નું વેચાણ ચાલુ કર્યા હોવાની જાહેરાત કરી છે. સેલ્યુલર સાથે ગ્રાહકો એપલ વોચથી ઇચ્છીત લોકો અને માહિતી સાથે કનેક્ટેડ રહી શકશે. એપલ વોચ સીરીઝ-3 (જી.પી.એસ + સેલ્યુલર) ગ્રાહકોને સેવાનો લાભ શરૂ કરવામાં મદદ કરવા માટે જિયોએ ક્રાંતિકારી જિયોએવરીવેરકનેક્ટઝખ સેવાઓ તેના તમામ પ્રિ-પેઇડ અને પોસ્ટ-પેઇડ ગ્રાહકો માટે વધારાના કોઇપણ ચાર્જ સિવાય શરૂ કરી છે. એપલ વોચ સીરીઝ-3 (જી.પી.એસ + સેલ્યુલર) ૂૂૂ.ષશજ્ઞ.ભજ્ઞળ, રિલાયન્સ ડિજીટલ અને જિયો સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.
જિયોએવરીવેરકનેક્ટઝખ સાથે જિયોના વપરાશકર્તાઓ જિયોનો નંબર આઇફોન અને એપલ વોચ સીરીઝ-3 સેલ્યુલર બંનેમાં ઉપયોગ કરી શકે છે. એપલ વોચ સીરીઝ-3 સેલ્યુલરથી કોલ કરવા, ઇન્ટરનેટ અને એપનો ઉપયોગ કરવા માટે મોબાઇલ ફોન સાથે રાખવો નહીં પડે.
જિયોએવરીવેરકનેક્ટઝખ અંગે વાત કરતાં જિયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 4-જી નેટવર્કમાં શ્રેષ્ઠતમ પ્રદર્શન માટે ડિઝાઇન થયેલી એપલ વોચ સીરીઝ-3 (જી.પી.એસ + સેલ્યુલર)માં ઉપયોગમાં લેવાયેલી એડવાન્સ સેલ્યુલર ટેકનોલોજીની સાચી ક્ષમતાઓ જિયો જેવા સંપૂર્ણ 4-જી નેટવર્ક પર જ માણી શકાય. જિયો એકમાત્ર એવું નેટવર્ક છે જે સમગ્ર ભારતમાં 4-જી ડેટા અને વોઇસ સર્વિસ (વોલ્ટી) સેવાઓ અતુલિત અનુભવ સાથે પૂરી પાડે છે.
એપલ વોચ સીરીઝ 3 વિશ્વની નંબર વન વોચમાં બિલ્ટ-ઇન સેલ્યુલરનો ઉમેરો કરે છે. ગ્રાહકો દોડવા માટે બહાર હોય, પૂલમાં હોય, કે પછી દિવસ દરમિયાન વધારે સક્રિય રહેતા હોય, એપલ વોચ સીરીઝ 3 સેલ્યુલર તેમને હંમેશા જોડાયેલા રહેવા, કોલ કરવા, ટેક્સ્ટ મેસેજ અને અન્ય સેવાઓ મેળવવામાં મદદ કરશે અને તે પણ આઇફોન નજીક ન હોય ત્યારે પણ. ત્રીજી પેઢીની એપલ વોચ આરોગ્ય અને ફિટનેસનો અનોખો સાથી છે જેમાં ઇન્ટેલિજન્ટ કોચિંગ ફિચર્સ છે, 50 મીટર સુધી પાણીનો પ્રતિકાર કરી શકે છે અને બાયોમેટ્રીક અલ્ટીમીટર છે જે દરેક એલિવેશનની નોંધ કરે છે. એપલ વોચ સીરીઝ 3 બે મોડલમાં આવે છે, એક જીપીએસ અને સેલ્યુલર અને બીજું જીપીએસ સાથે અને બંનેમાં 70 ટકા વધારે ઝડપી ડ્યુઅલ-કોર પ્રોસેસર અને નવી વાયરલેસ ચીપ નાંખેલી છે.
વધુમાં, જ્યારે ગ્રાહકો જિયો સાથે એપલ વોચ સીરીઝ 3 (જી.પી.એસ.+સેલ્યુલર) નોંધાવશે ત્યારે તેમને પ્રિમિયમ સેવાઓનો અનુભવ પૂરો પાડવા માટે ખાસ તાલિમબધ્ધ ડિજીટલ નિષ્ણાંતો દ્વારા પ્રાયોરીટી ડિલિવરી અને પ્રોડક્ટના ઇન્સ્ટોલેશન ઘેર બેઠાં લાભ મળશે. ગ્રાહકો દ્વારા અનુભવવામાં આવતી કોઇપણ સમસ્યા માટે સેલ્ફ-સર્વ માયજિયો એપ્લીકેશનના માધ્યમથી જિયો 24*7 પ્લેટીનમ કેમ સેન્ટર સેવા પૂરી પાડે છે.
જિયો ભારત અને ભારતીયો માટેનું ગેમ-ચેન્જિંગ નેટવર્ક છે અને તેને સતત રીતે દેશમાં સૌથી વિસ્તૃત રીતે ઉપલબ્ધ સૌથી ઝડપી નેટવર્ક તરીકે નવાજવામાં આવી રહ્યું છે. જિયોના પોષણક્ષમ ડેટા પ્લાન સાથે ગ્રાહકો હાઇ સ્પીડ ડેટા, નિ:શુલ્ક એચ.ડી. વોઇસ અને પ્રિમિયમ ક્ધટેન્ટ અને સાચા લાભો માણી શકે છે.
એપલ વોચ સેલ્યુલર સેવા ચાલુ કરવા માટે આઇ.ઓ.એસ.11.3 અને વોચ ઓ.એસ. 4.3 અપડેટ કરવું જરૂરી છે, પંછી સેટીંગમાં આઇફોન જનરલ અબાઉટમાં ચઈને પછી સૌથી છેલ્લા કેરીયર સેટીંગ્સને પ્રોમ્પ્ટ પ્રમાણે અપડેટ કરવા જરૂરી છે.
જિયોએવરીવેરકનેક્ટઝખ, પ્લાન અને અન્ય વિગતો માટે વિિંાં://ૂૂૂ.ષશજ્ઞ.ભજ્ઞળ/ૂફભિંવની મુલાકાત લો.
જિયોપરએપલવોચસીરીઝ-3 સેલ્યુલરના ફાયદા:
જિયોના વાસ્તવિક 4જી નેટવર્ક પર હંમેશા ઓન: એપલ વોચની ડિઝાઇન એવી છે જે 4જી નેટવર્ક પર વધારે સારી રીતે કાર્ય કરે છે. જિયોના 100 ટકા 4જી નેટવર્ક સાથે, ગ્રાહકો હંમેશા જોડાયેલા રહેશે અને નિયંત્રણ કર્તા બની રહેશે.
ટેરીફ:વ્યવસાય દ્વારાનિર્ધારી તટેરીફમાં માર્કેટલીડરતરીકે રિલાયન્સ જિયો કોઇપણ જાતના વધારાના ચાર્જ લેશે નહીં કારણ કે એક જ જિયો નંબર આઇફોન અને એપલ વોચ બંનેમાં કામ કરશે, જેનાથી મોબાઇલથી ખરી આઝાદી મળી શકશે. જિયોના ગ્રાહકો કોઇપણ વર્તમાન પ્લાનની પસંદગી કરી શકે છે.
બીજા ઓપરેટરોથી વિપરીત જિયો પ્રિ-પેઇડ અને પોસ્ટ-પેઇડ બંને વિકલ્પો ઉપલબ્ધ બનાવશે.
જિયો, વિશ્વનુંસૌથીમોટું મોબાઇલ ડેટા નેટવર્ક: જિયો ભારત અને ભારતીયો માટેનું ગેમ-ચેન્જિંગ નેટવર્ક છે. એપલ વોચ જેવી શ્રેષ્ઠતમ ડિવાઇસની ખરી ક્ષમતા તો માત્ર જિયો જેવા સર્વોત્તમ નેટવર્ક જ માણી શકાય.
જિયો, ભારતનુંસૌથી ઝડપીનેટવર્ક:ટ્રાઇનામાય સ્પીડએપદ્વારાજિયોનેસતત રીતેભારતના સૌથી ઝડપીઅનેસૌથીવિસ્તૃત નેટવર્કતરીકે નવાજવામાંઆવી રહ્યુંછે. જિયોનાહાઇ-સ્પીડનેટવર્ક, નિ:શુલ્કએચ.ડી. વોઇસઅનેપ્રિમિયમ ક્ધટેન્ટ સાથે, એપલ વોચના ગ્રાહકો આ ડિવાસની ખરી ક્ષમતા માણી શકશે.
પ્રાયોરીટીસર્વિસ: જ્યારે ગ્રાહકો જિયો સાથે એપલ વોચનોંધાવશે ત્યારેતેમને પ્રિમિયમ સેવાઓનો અનુભવ પૂરો પાડવા માટે ખાસ તાલિમબધ્ધ ડિજીટલ નિષ્ણાંતો દ્વારા પ્રાયોરીટીડિલિવરી અને પ્રોડક્ટના ઇન્સ્ટોલેશન ઘેર બેઠાં લાભ
મળશે.
24*7 પ્લેટીનમ સંભાળ: જે ગ્રાહકોને કોઇપણ સમસ્યા આવે જેનો ઉકેલ માયજિયો એપ્લિકેશન દ્વારા જાતે ન લાવી શકાય તેવા કિસ્સામાં જિયો ગ્રાહકોની સમસ્યાઓના ઉકેલ
માટે પ્લેટીનમ સેવાઓનો લાભ
આપશે.