પરિણામ: હાઈલાઇટ્સ


ગાંધીનગર, તા.૧૦
ગુજરાત માધ્યમિક અન્ો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપ્ોન્દ્રિંસહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદૃ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સ્ોમેસ્ટર પ્રથાન્ો રદૃ કરવામાં આવ્યા બાદૃ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ
પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ છે. પરિણામ હાઈલાઇટ્સ નીચે મુજબ છે.
એકંદૃરે પરિણામ ૭૨.૯૯ ટકા
વિદ્યાર્થીઓનુ પરિણામ ૭૧.૮૪ ટકા
વિદ્યાર્થીનિઓનુ પરિણામ ૭૪.૯૧ ટકા
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ (૯૫.૬૫ ટકા)
ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર બોડેલી (૨૭.૬૧ ટકા)
વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ (૮૫.૦૩ ટકા)
ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદૃયપુર (૩૫.૬૪ ટકા)
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૪૨
૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા ૨૬
એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ૧૩૬
એ-૨ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ૨૮૩૮
અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૫.૫૮ ટકા
ગુજરાતી માધ્યમનુ પરિણામ ૭૨.૪૫ ટકા
એ ગ્રુપના ઉમેદૃવારોનુ પરિણામ ૭૭.૨૯ ટકા
બી ગ્રુપના ઉમેદૃવારોનુ પરિણામ ૬૯.૭૭ ટકા
એબી ગ્રુપના ઉમેદૃવારોનુ પરિણામ ૬૧.૧૧ ટકા
ગ્ોરરીતિના કેસની સંખ્યા ૧૨૦
૨૦ ટકા પાસીંગ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ ૨૧
પરિણામ રિઝર્વ ૧૨૦
કુલ પરીક્ષા કેન્દ્રો હતા ૧૪૦
કુલ વિદ્યાર્થીઓ નોંધાયા હતા ૧૩૪૪૩૯
પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થી ૧૩૪૩૫૨
પાસ થયેલા વિદ્યાર્થી ૯૮૦૬૭