અફઘાનિસ્તાનમાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રહાણે રહેશે

  • અફઘાનિસ્તાનમાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રહાણે રહેશે
    અફઘાનિસ્તાનમાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રહાણે રહેશે

બ્ોંગ્લોર, તા. ૮
અફઘાનિસ્તાનની સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે તથા ઇંગ્લેન્ડ અન્ો આયર્લેન્ડની સામે ટી-૨૦ શ્રેણી માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરી દૃેવામાં આવી હતી. અફઘાનિસ્તાનની સામે ૧૪મી જૂનથી બ્ોંગ્લોરમાં શરૂ થતી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું ન્ોત્ાૃત્વ રહાણે કરશે. આ એક માત્ર ટેસ્ટ મેચમાં કરુણ નાયર અને કુલદૃીપ યાદૃવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બ્ોંગ્લોરમાં આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પસંદૃગી સમિતિની બ્ોઠક યોજાઈ હતી જેમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આયર્લેન્ડ-ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. અફઘાનિસ્તાન ટેસ્ટ દૃરમિયાન ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમશે. આજ કારણસર ત્ો ટીમના હિસ્સા તરીકે રહેશે નહીં. કોહલી ઉપરાંત દૃક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ શ્રેણીમાં ભારતનો હિસ્સો રહી ચુકેલા બુમરાહ અને ભુવન્ોશ્ર્વર પણ અફઘાનિસ્તાન ટેસ્ટ ટીમ માટે સામેલ કરાયા છે. શાર્દૃુલ ઠાકુરન્ો ઝડપી બોલર અને કુલદૃીપન્ો સ્પીનર તરીકે સામેલ કર્યો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમાનારી ટ્વેન્ટી શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દૃેવામાં આવી છે જેમાં સમગ્ર ટીમ રમશે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે રહેશે. આયર્લેન્ડની સામે બ્ો ટ્વેન્ટી મેચો રમાશે. જ્યારે ઇંગ્લેન્ડની સામે ત્રણ ટ્વેન્ટી મેચો રમાશે. આયર્લેન્ડ પ્રવાસ ઉપર વનડે માટે પણ કોહલી કેપ્ટનશીપમાં રહેશે. ટી-૨૦માં સુરેશ રૈનાન્ો સામેલ કરાયો છે. વનડે ટીમમાં રાયડુ અન્ો શ્રેયસ અય્યરનો સમાવેશ કરાયો છે. ટીમ નીચે મુજબ છે. અફઘાન ટેસ્ટ માટે ટીમ : રહાણે (કેપ્ટન), પુજારા, ધવન, મુરલી વિજય, રાહુલ, કરુણ નાયર, સહા, અશ્ર્વિન, જાડેજા, કુલદૃીપ યાદૃવ, સમી, હાર્દિૃક પંડ્યા, ઇશાંત શર્મા, શાર્દૃુલ ઠાકુર
ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ ટ્વેન્ટી ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), ધવન, રોહિત શર્મા, રાહુલ, રૈના, મનિષ પાંડે, ધોની, દિૃન્ોશ કાર્તિક, ચહેલ, કુલદૃીપ યાદૃવ, વોિંશગ્ટન સુંદૃર, ભુવન્ોશ્ર્વર, બુમરાહ, હાર્દિૃક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદૃવ.
ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રાહુલ, અય્યર, રાયડુ, ધોની, દિૃન્ોશ કાર્તિક, ચહેલ, કુલદૃીપ, વોિંશગ્ટન સુંદૃર, ભુવન્ોશ્ર્વર, બુમરાહ, હાર્દિૃક, કૌલ અને ઉમેશ