આજે ઘર આંગણે કોલકતા નાઈટ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ

  •  આજે ઘર આંગણે કોલકતા નાઈટ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ
    આજે ઘર આંગણે કોલકતા નાઈટ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ

કોલકત્તા,તા. ૮
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અન્ો કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. છેલ્લી મેચમાં મુંબઇની સામે હાર થયા બાદૃ હવે ઘરઆંગણે મુંબઇન્ો હાર આપીન્ો પોતાની સ્થિતીન્ો વધારે મજબુત કરવા માટે કોલકત્તા નાઇટ રાઇડર્સ સજ્જ છે. બીજી બાજુ મુંબઇન્ો તો તમામ મેચો હવે જીતવાની જરૂર દૃેખાઇ રહી છે. મુંબઇની ટીમની આગામી રાઉન્ડમાં પહોંચી જવા માટેની આશા જીવંત રહી છે. જો કે મુંબઇની બાકીની તમામ મેચો જીતવી પડશે. જે ખુબ પડકાર છે. દિૃન્ોશ કાર્તિકના ન્ોત્ાૃત્વમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ પણ શાનદૃાર ફોર્મમાં છે. ત્ો જોતા મુંબઇન્ો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવતીકાલની મેચમાં તમામની નજર રોહિત શર્મા, હાર્દિૃક પંડ્યા અન્ો કૃણાલ પર કેન્દ્રિત થઇ ગઇ છે.