રૂપ કી રાની દિલો કા રાજા...

  • રૂપ કી રાની દિલો કા રાજા...
    રૂપ કી રાની દિલો કા રાજા...
  • રૂપ કી રાની દિલો કા રાજા...
    રૂપ કી રાની દિલો કા રાજા...

સોનમાનંદ: સોનમ કપ્ાૂર અને આનંદૃ આહૂજા એકબીજાના થઇ ચુક્યા છે. આજે ત્ોમના લગ્ન થઇ ગયા હતા. સોનમ પોતાના સાથી આનંદૃની સાથે નવી િંજદૃગી શરૂ કરી ચુકી છે. ત્ોમના લગ્ન આજે સવારે સીખ પરંપરા મુજબ થયા હતા. લગ્નમાં સામેલ થવા માટે ત્ોમના પરિવારના સભ્યો ઉપરાંત બોલીવુડમાંથી તમામ મિત્રો ઉપસ્થિત રહૃાા હતા. સોનમ અને આનંદૃના લગ્ન ત્ોમના સંબંધી કવિતાિંસહના બાંદૃરા સ્થિત હેરિટેજ બગલા ઉપર થયા હતા.  સાંજે સોનમ અન્ો આનંદૃના લગ્નન્ો લઇન્ો ભવ્ય રિસ્ોપ્શનનું આયોજન કરાયું હતું જેમાં બોલીવુડની તમામ હસ્તીઓ પહોંચી હતી. લગ્નમાં કરીના કપ્ાૂર, કરિશ્મા કપ્ાૂર, સ્ૌફ અલી, સ્વરા, કરણ જોહર, અભિષેક બચ્ચન, શ્ર્વેતા નંદૃા, જેકલીન ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત અર્જુન કપ્ાૂર, જ્હાનવી, સંજય કપ્ાૂરના પરિવારના સભ્યો પણ હતા.