:ગુજરાતની આંતરરાષ્ટ્રીય એથ્લીટ પ્રજ્ઞા મોહને નેપાળના પોખરા ખાતે યોજાયેલી સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

  • :ગુજરાતની આંતરરાષ્ટ્રીય એથ્લીટ પ્રજ્ઞા મોહને નેપાળના પોખરા ખાતે યોજાયેલી સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો
    :ગુજરાતની આંતરરાષ્ટ્રીય એથ્લીટ પ્રજ્ઞા મોહને નેપાળના પોખરા ખાતે યોજાયેલી સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

નવી દિલ્હી:ગુજરાતની આંતરરાષ્ટ્રીય એથ્લીટ પ્રજ્ઞા મોહને નેપાળના પોખરા ખાતે યોજાયેલી સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે કનિદૈ લાકિઅ ત્યાં જ યોજાયેલી ઓપન એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. નોંધપાત્ર છે કે, પ્રજ્ઞાા મોહન અગાઉ બે વખત આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લોન કનિદૈ લાકિઅ ચેમ્પિયનશીપમાં અકિલા મેડલ્સ જીતી ચૂકી છે અને તે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ટ્રાયથ્લોનમાં એક ખેલાડીએ ૭૫૦ મીટર સ્વિમિંગ કર્યા બાદ કનિદૈ લાકિઅ ૨૦ કિલોમીટર સાઈક્લિંગ અને ત્યાર બાદ પાંચ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. અમદાવાદની અકીલા એથ્લીટે સાઉથ એશિયન ચેમ્પિયનશીપમાં આ ઈવેન્ટ્સને કનિદૈ લાકિઅ કુલ ૧ કલાક, ૮ મિનિટ અને ૪૨ સેકન્ડમાં પુરી કરીને સિલ્વર મેળવ્યો હતો. ભારતની જ સમીરા અબ્રાહમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ જ ટુર્નામેન્ટ અંતર્ગત કનિદૈ લાકિઅ યોજાયેલી ઓપન એશિનય ચેમ્પિયનશીપમાં પ્રજ્ઞાાએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો. પ્રથમ ક્રમ સ્પેનની ઈસોરા સોસાને અને બીજો ક્રમ ભારતની સમીરા અબ્રાહમને કનિદૈ લાકિઅ મળ્યો હતો. અમદાવાદની એથ્લીટ પ્રજ્ઞાા અગાઉ ૨૦૧૪માં નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશીપમાં સિલ્વર અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં કનિદૈ લાકિઅ યોજાયેલી ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.