અમેરિકાના હુમલાના ઘાતક પરિણામ આવશે જ: રશિયા

મોસ્કો, તા. ૧૪
સિરિયા પર આજે અમેરિકાએ ભીષણ હવાઈ હુમલા કરીન્ો રશિયા અને ઇરાનન્ો ચેતવણી આપી દૃીધી છે. આના જવાબમાં રશિયા તરફથી કઠોર પ્રતિક્રિયા આપવામાં આવી છે. રશિયા તરફથી નિવેદૃન જારી કરીન્ો કહેવામાં આવ્યું છે કે, અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન્ો સિરિયા પર હવાઈ હુમલા કર્યા છે. આના પરિણામ ઘાતક હોઈ શકે છે.
રશિયાએ એમ પણ કહૃાું છે કે, ત્રણેય દૃેશોન્ો સમજવાની જરૂર છે કે, આ હુમલાના પરિણામ યુદ્ધ તરીકે પણ હોઈ શકે છે. મોસ્કો તરફથી જારી કરવામાં આવેલા નિવેદૃનમાં દૃાવો કરવામાં આવ્યો છે કે, સિરિયા પર હુમલામાં રશિયાના સ્થળોન્ો ટાર્ગ્ોટ બનાવવામાં આવ્યા નથી. અમેરિકાના રશિયન રાજદૃૂત એંતોનોવે નિવેદૃનમાં કહૃાું છે કે, એક વખત ફરી અમન્ો ચેતવણી આપવામાં આવી રહી છે. અમે ચેતવણી આપી રહૃાા છીએ કે આવી કાર્યવાહીન્ો કોઇ પરિણામ વગર છોડી શકાય નહીં. આની તમામ જવાબદૃારી હવે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ઉપર રહેશે.
રશિયન પ્રમુખનું અપમાન કોઇ િંકમત્ો ચલાવી લેવામાં આવશે નહીં.