જમીન વિકાસ નિગમ કાંડમા ભ્રષ્ટાચાર ચેઇનનો પર્દૃાફાશ

અમદૃાવાદૃ,તા.૧૪
ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીના દૃરોડાના પગલે રાજયભરમાં મચી ગયેલા ખળભળાટ બાદૃ એસીબીના અધિકારીઓએ આગળ ધપાવેલા તપાસના દૃોરમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા અને માહિતીઓ પણ સામે આવી છે. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદૃનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા. આ પૈસા આખી ચેઈન મારફતે મેનેિંજગ ડિરેક્ટર કે.એસ.દૃેત્રોજા સુધી પહોંચતા હોવાનો પણ ઘટસ્ફોટ તપાસમાં થયો છે. આટલું જ નહીં આ સમગ્ર કૌભાંડ છેલ્લા બ્ો વર્ષથી ચાલતું હતું. બીજીબાજુ, રાજય સરકાર દ્વારા સાફ સંકેત આપી દૃેવાયા છે કે, ભ્રષ્ટાચારના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા આ તમામ અધિકારીઓ વિરૂધ્ધ કાયદૃાનુસાર અને ખાતાકીય પગલાં, સસ્પ્ોન્શન સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગરની ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં બ્ો દિૃવસ પહેલાં એસીબીના અધિકારીઓએ દૃરોડા પાડયા હતા, જેમાં મેનેિંજગ ડિરેક્ટર ડો.કે.એસ.દૃેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદૃદૃનીશ નિયામક એમ.કે.દૃેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા અને કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી રોકડા રૂ.૫૬.૫૦ લાખ મળી આવ્યા હતા. બીજા દિૃવસ્ો સાબરકાંઠા, પાટણ સહિતની અન્ય કચેરીઓ અને આરોપી અધિકારીઓના નિવાસસ્થાન પર દૃરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં અધિકારી એમ.કે.દૃેસાઇના ઘરેથી વધુ રૂ.૬૩ લાખ અને પાંચેયના ઘરેથી રૂ.૫૬ લાખનું રાચરચિલું મળી આવ્યું હતું. જેના આધારે એસીબીએ પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ
(અનુસંધાન નીચેના પાન્ો)